#jazzmusicswaminarayan #swaminarayankirtan #hasmukhpatadiya #jukebox
વ્હાલા હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ..
આજે આપ સૌની સમક્ષ શ્રી સ્વામિનારાયણ ભગવાન ના ખુબજ સુંદર અને વિખ્યાત એવા કીર્તન રજુ કરીએ છે " હસમુખ પાટડીયા " ના સ્વરમાં
આશા રાખીએ છે આપ ને આ કીર્તનો ની માળા ખુબ પસંદ આવશે.. જય સ્વામિનારાયણ🙏
સ્વર - સંગીત : હસમુખ પાટડીયા
તું તો માળા રે જપી લે ઘનશ્યામ ની : 00:00
આજ ની ઘડી રે રળિયામણી : 06:43
કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે : 13:04
સુનો ચતુર સુજાણ : 24:58
રસીલો રાજ : 32:36
🙏"આપ સૌને વિનંતી છે કે આપ આ કીર્તન ને સૌ મિત્રો અને પરિવાર માં શેર કરજો"🙏
Негізгі бет Музыка Swaminarayan Kirtan Ganga | Jukebox 156 | Hasmukh Patadiya | સ્વામિનારાયણ કીર્તન ગંગા
Пікірлер: 26