બાપ કદાચ હાચા મનથી ભાવથી મારી ભલાણા ની દેવી ન યાદ તો કરી જો નવસો નવાનુઁ દરિયા પાર કરીન આવુ ।।।।। અન હરી કરી ન એતો મારા મન ના મોરલીયા ઉપર વીસવાસ હ ચેટલા ખોવીજયા જો સમય ટાઇમ ન ચોઘડિયું બનસે ,,,વેરા વેરા ની પર બનસે તારે મારી માતા જાસે ગાંધીનગર મા એકાવન ડાકલાં વગાડસે મારી ભલાણા ની જોગણી જબરી સ હો
Пікірлер: 73