ગુરુજીએ જ્ઞાનસત્રમાં ખૂબ જ આગ્રહ પૂર્વક સ્વામિનારાયણ ભગવાનના આગ્રહો જણાવ્યા હતા. આ આગ્રહો આપણા જીવનમાં સીધો અમલ કરી શકીએ તેવા પ્રેક્ટિકલ માર્ગદર્શન ખૂબ જ ટુકા સમયમાં મેળવવા માટે આ ચેનલ શરૂ કરવામાં આવી છે. માટે જે ખરેખર મુમુક્ષુ હશે અને મોક્ષ (અનાદિમુક્તની સ્થિતિ) પામવાની ઇચ્છા ધરાવનારા સભ્યો માટે આ ચેનલ સોશિયલ મીડિયા રૂપી સમુદ્રમાં મીઠી વિરડી સમાન બની રહેશે..
ભગવાનમાં જોડાવાના વિવિધ પ્લેલિસ્ટ :
Sankalp Sabha Saar : • Sankalp Sabha Saar
2 Minute Prayer : • 2 Minutes Prayer
Nimagan Panu : • Nimagnapanu
@smvsspiritualjourney
Негізгі бет તારા મુખની લાવણતા મીઠી રે | Kirtan Vivechan | SMVS Spiritual Journey
Пікірлер: 14