#: દાહોદ જિલ્લાના સીગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ધોરણ ૧ ની માસુમ બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરી મોતને ઘાટ ઉતારી દેવાની ચકચારી ઘટના બની છે. ત્યારે નરાધમ આચાર્યની વાસનાનો ભોગ બનેલી માસુમ બાળકીના પરીવારને સાંત્વના પાઠવવા માટે ડેડીયાપાડા ના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ ચૈતર વસાવા પહોચ્યા હતા તેઓની સાથે પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારીયા, દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારીયા સહિતના અગ્રણી કાર્યક્રરો ઉપસ્થિત રહ્યા હતા.
Негізгі бет તોયણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ધોરણ ૧ ની માસુમ બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મનો
Пікірлер: 6