LIKE SHARE COMMENT SUBSCRIBE
તન મન ધન બધું એક છે || હાલો હરિ ભજનમાં || ભજન નીચે લખેલું છે || Gujarati Kirtan
અમારી Jadavji Official ને Subscribe કરવા નીચે આપેલી લીંક ને ખોલો
/ jadavjiofficial
આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....આભાર....
Follow us at KZitem :- / jadavjiofficial
--------------------------------------------------------------------------
તન મન ધન બધું એક છે રે ચાલો કૃષ્ણ મંડળમાં
સંગ બધો જાત્રાએ જાય છે રે ચાલો કૃષ્ણ મંડળમાં
પિતા તો એક છે ને દીકરા અનેક છે
દીકરા દીકરા માં ઘણો ફેર છે રે ચાલો કૃષ્ણ મંડળમાં
તન મન ધન બધું એક છે રે ચાલો કૃષ્ણ મંડળમાં
સાસુ તો એક છે ને વહુ અનેક છે
વહુ વહુ માં ઘણો ફેર છે રે ચાલો કૃષ્ણ મંડળમાં
તન મન ધન બધું એક છે રે ચાલો કૃષ્ણમંડળમાં
માતા તો એક છે ને દીકરી અને અનેક છે
દીકરી દીકરી માં ઘણો ફેર છે રે ચાલો કૃષ્ણ મંડળમાં
તન મન
ધન બધું એક છે રે ચાલો કૃષ્ણ મંડળમાં
સસરા તો એક છે ને જમાઈ અનેક છે
જમાઈ જમાઈ માં ઘણો ફેર છે રે ચાલો કૃષ્ણ મંડળમાં
તન મન ધન બધું એક છે રે ચાલો કૃષ્ણ મંડળમાં
ગુરુ તો એક છે ને ચેલા અનેક છે
ચેલા ચેલામાં ઘણો ફેર છે રે ચાલો કૃષ્ણ મંડળમાં
તન મન ધન બધું એક છે રે ચાલો કૃષ્ણમંડળ માં
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#Mahadevkirtan
#parul_ben_gediya
#jadavji_official
#vrajmanekonlaijay
#kanudo
#વ્રજમનેકોણલઇજાય
બધા જ નવા ગીતો & વિડીયો સોથી પેલા જોવા માટે * Mahadev Kirtan * ચેનલ ને SUBSCRIBE કરો અને પછી 🔔 ( બેલ)આઈકન ઉપર કલીક કરો જેથી નવા ગીતો જોવો સૌથી પહેલાં
👉View
👉Like
👉Share
👉Comment
Please subscribe * Mahadev Kirtan * KZitem channel
LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS...
**** જય માતાજી ***
Thankyou My All Friends
Негізгі бет તન મન ધન બધું એક છે || હાલો હરિ ભજનમાં || ભજન નીચે લખેલું છે || Gujarati Kirtan
Пікірлер