Teacher's Day Celebration 2024 Vatadara Kanya Shala
આજ રોજ 5 મી સપ્ટેમ્બર 2024 ને ગુરુવારના રોજ શાળાના આચાર્ય શ્રી જેનીશ સર ના નેતૃત્વ હેઠળ શાળાના તમામ શિક્ષકમિત્રો ના સહયોગ દ્વારા સ્વયં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધો. 8 ની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળામાં શિક્ષણ કાર્ય કરાવવામાં આવેલ જેમાં શાળાની તમામ વિદ્યાર્થીનીઓને અને શિક્ષિકા બનેલ તમામ બહેનોને ખૂબ જ મજા આવી હતી. તમામ શિક્ષિકા બહેનોએ શિક્ષણ કાર્ય ખૂબ જ સારી રીતે કર્યું હતું. શાળાના આચાર્ય શ્રી તેમજ સ્ટાફ વતી તમામ શિક્ષિકા બહેનોને નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો. ધો. 1 થી 5 અને 6 થી 8 માં શ્રેષ્ઠ શિક્ષણ કાર્ય કરનાર 3 બહેનોને શાળા પરીવાર વતી શુભેરછા આપવામાં આવી હતી. આમ સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.
#VatadaraKanyaShala #Teacher'sDayCelebrationVatadaraKanyaShala
Негізгі бет Teacher's Day Celebration 2024 Vatadara Kanya Shala
Пікірлер