થાન જાગીર એટલે નખત્રાણાથી ભુજ જતા વચ્ચે આવતું થાન જાગીર , ધીણોધર ડુંગર નીચે સચવાયેલું સુંદર સ્થળ...પશુ પક્ષીઓ પ્રાણીઓ અને તેમનો સુંદર મધુર અવાજ સાથે કેટલીયે ગાયો થી ઘેરાયેલું આ સ્થળ એટલે થાન જાગીર.......રાજેશ પટેલ..
Негізгі бет THAN JAGIR KUTCH થાન જાગીર કચ્છ
Пікірлер: 33