Video Editor - Ravi Vaghela
પારનેરા ડુંગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા વલસાડ જિલ્લામાં આવેલા વલસાડ તાલુકામાં આવેલો એક નાનકડો ડુંગર છે. પારનેરા ડુંગર ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ તરીકેનું મહત્વ ધરાવે છે. આ ડુંગર પર આશરે પંદરમી સદીમાં બનાવેલો કિલ્લો જોવા લાયક છે. કિલ્લાની દક્ષિણ દિશામાં એક બારી બનાવવામાં આવેલ છે, જે સ્થાનિક લોકોમાં નાઠાબારી તરીકે ઓળખાય છે. વાયકા છે કે આ જગ્યા પરથી સુરત ઉપર ચડાઈ કરીને પાછા ફરતી વેળા શિવાજી અહીંથી પલાયન કરી ગયા હતાં. આ ડુંગર પર મહાકાળી માતાનું મંદિર પણ આવેલું છે.
અહિયાં દર વર્ષે આસો નવરાત્રી દરમિયાન આઠમના દિવસે મેળો ભરાય છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભક્તિપૂર્વક ભાગ લેતા હોય છે. આ ઉપરાંત આ ડુંગર પર ચાંદપીર બાબાની દરગાહ પણ આવેલી છે. આ કિલ્લો અલગ અલગ સમયમાં પેશવાઓ, મરાઠા, ગાયકવાડ, ફિરંગીઓ અને અંગ્રેજોનાં કબજામાં રહયો હતો. પારનેરા ડુંગર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ ઉપર આવેલા અતુલ અને વલસાડને જોડતા રાજ્ય ધોરી માર્ગ પર વલસાડથી આશરે ૬ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે.
આ કિલ્લા પર અતુલ તરફથી પણ ચડી શકાય છે. આ કિલ્લા ઉપરથી વલસાડ શહેર, અતુલ ગામ, અતુલ રાસાયણિક સંકુલ, પાર નદી, કિલ્લા પારડી, રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮, અમદાવાદથી મુંબઇ જતો રેલમાર્ગ વગેરેનું હવાઇ નિરિક્ષણ કરવાનો અનેરો લ્હાવો સાંપડે છે. ચોમાસામાં આ ડુંગર પર રમણીય વાતાવરણ જોવા મળે છે.
મને નવી નવી જગ્યાએ ફરવાનું ,તેનો ઈતિહાસ જાણવામાં અને તે દરેક માહિતી તમારી સુધી પહોચતી કરવામાં આનંદ થાય છે. મારી ચેનલ પર તમને અદ્ભુત અને નવી જ માહિતી જાણવા મળશે તો આપ સૌ મારા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને SUBSCRIBE કરી નાખો.
Music - 🔻
🔻
Song: Niya - A Bloom (Vlog No Copyright Music)
Music provided by Vlog No Copyright Music.
Video Link: • Niya - A Bloom (Vlog No Copyright Music)
"Sappheiros - Embrace" is under a Creative Commons (BY 3.0) license:
creativecommons.org/licenses/...
open.spotify.com/artist/5ZVHX...
Music powered by BreakingCopyright: • 🍀 Chill Instrumental [Non Copyrighted...
🔺
---------------------------------------------------------------------------------------------------
✉ Business Inquiries, Sponsors & Collaboration email: riderchigs@gmail.com
Chirag Instagram - / riderchigs
Facebook - facebook.com/profile.php?...
Copyright Disclaimer: - Under section 107 of the copyright Act 1976, allowance is mad for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.
#parnera #chotila #valsad #moonsoon #gujarati #ravieditor #vaghelaravi #ravivaghela #ahmedabad #rain #gujarativlog #ahmedabad #arnej #butbhavani #temple #vlogrider #riderchigs #bikerider #gujarativlog
#gujarati #gujaratiwedding #pakkogujarati #gujaratishayari #gujaratibablo #gujaratifood #gujaratisuvichar #gujaratiquotes #gujaratishayri #gujaratifilm #gujaratibride #gujarativato #gujaratisong #gujarati_quotes #gujaratimovie #gujaratiwriter #gujaratikalakar #gujaratijokes #gujaratis #gujaraticinema #gujaratijalsa #dilthigujarati #gpsc_gujarati #gujaratifilms #gujaratithali #gujaraticomedy #gujaratimemes #gujaratipoem #dilthiigujarati #gujaratimovies #gujaratistatus #gujaratisongs #gujarati_tiktok #gujarati_shayar #gujaratisayari #gujaratiquote #gujaratimotivation #gujaratikavita #kesariyo_gujarati #gujaratilove #youtube #youtuber #instagram #music #love #spotify #tiktok #follow #like #explorepage #youtubers #youtubechannel #gaming #twitch #video #instagood #hiphop #memes #viral #subscribe #gamer #rap #facebook #explore #ps #art #soundcloud #k #artist #trending #gujarativlog #riderchigs #gujarat #ahmedabad #bhaylamogaldham #mogaldham #summer #vlogrider #gujaratirider #chigs #bikerider #vadodar #surat #gandhinagar #rajkot #dwarka #salangpur #salangpurdham_hanumanji #kamiyala #hanumanji #hanuman #gujarativlog #bikerider #riderchigs #ravieditor #kashtbhanjan #kashtabhanjandev #botad #botadnews #statueofunity #statueofunitytourism #statueofunityadventures #thestatueofunity #statueofunity2018 #kanchanagangainstatueofunity #statueofunitygang #statueofunityðÿ #ravibagodariya #bharuch #sardarpatelstatue #kevadiya #moonsoon #dang #saputara #saputarahillstation #gujaratirider #aahva
Негізгі бет ત્રીરુપ માં ચામુંડાનું અનોખું મંદિર | પારનેરા | PARNERA HILL
No video
Пікірлер: 31