તમારા થ્રેશર નું રિઝલ્ટ અને તમારા ટ્રેક્ટર પરફોર્મન્સ ખૂબ જ સરસ હતું ભાઈ.
@ટ્રેક્ટરવાળોખેડૂત
7 ай бұрын
કોમેન્ટ કરીને તમારી રાય જણાવવા બદલ ખુબ ખુબ આભાર
@hardikpatel9960
7 ай бұрын
ઇન્દોફામ ટેક્ટર લયા ત્યાર નું ૬૭૮૨કલાક ચલાવ્યું ગુડ જોબ 🙏🙏
@ટ્રેક્ટરવાળોખેડૂત
7 ай бұрын
Ha 680 ચાલ્યુ અત્યારે
@Gj_32_tractorshorts
7 ай бұрын
Tamari pase ketla tractor se
@ટ્રેક્ટરવાળોખેડૂત
7 ай бұрын
2
@pateldilip3505
7 ай бұрын
આજે બલવીર નુ હલર લાયા છો દશરથભાઇ
@mkgamara769
7 ай бұрын
ભાઈ તમારા, ટ્રેક્ટર & થ્રેસર નું પર્ફોર્મન્સ સારું છે, ,,
@ટ્રેક્ટરવાળોખેડૂત
7 ай бұрын
ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો મત આપવા માટે
@Freeediting-t8m
7 ай бұрын
તમારું indofarm બેસ્ટ સે d patel ભાઈ
@ટ્રેક્ટરવાળોખેડૂત
7 ай бұрын
Ok Bhai આભાર 🙏🙏
@nikulahir-du3yg
7 ай бұрын
A tresar ni tokari Nani chhe te ma sudharo karvani jarur chhe
@sayrasharif8159
7 ай бұрын
Tamara tarekatar nu saru chhe
@ટ્રેક્ટરવાળોખેડૂત
7 ай бұрын
તમારો અભિપ્રાય જણાવવા બદલ ખુબ ખુબ આભાર
@parthiksolanki4568
7 ай бұрын
Kubota tractor Kay gayu tamaru
@ટ્રેક્ટરવાળોખેડૂત
7 ай бұрын
વેચી દીધું ભાઈ
@RajusinhChavda-o1m
7 ай бұрын
કેમ વેચી દીધું બરાબર નોહ્તું
@ટ્રેક્ટરવાળોખેડૂત
7 ай бұрын
બધી રીતે બરાબર હતું પણ થ્રેસરમાં દબાતું હતું
@RajusinhChavda-o1m
7 ай бұрын
આભાર પટેલ સાહેબ મેં તમારું જોઈને લીધું છે બીજી તકલીફો તો નથી ને
@ટ્રેક્ટરવાળોખેડૂત
7 ай бұрын
@@RajusinhChavda-o1m ના બીજી કોઈ તકલીફ નતી
@vikramstrotiya4816
7 ай бұрын
Raydo lilo Seto Lila mal kadhavani sistam Kem banghase 3 masin ma
@ટ્રેક્ટરવાળોખેડૂત
7 ай бұрын
રાયડો લીલો નથી હવામાનના કારણે હવાયું છે અને રાયડામાં લીલું ચાલુ કરીએ ત્યારે ત્યાં દાણા આવે છે એટલે નથી ચાલુ કર્યું બીજા પાકમાં નથી આવતા દાણા એટલે બીજામાં ચાલે જેવા કે અડદ
Пікірлер: 26