તું રંગાઈ જાને રંગમાં | Tu Rangai Jane Rang Ma | Holi Special Song | Hemant Chauhan Official
Tu Rangai Jane Rang Ma Lyrics In Gujarati
તું રંગાઈ જાને રંગમા, તું રંગાઈ જાને રંગમાં
સીતારામ તણા સત્સંગમાં, રાધેશ્યામ તણા તુ રંગમાં
તું રંગાઈ જાને રંગમા (૨)
આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ !
જ્યારે ભજશું રાધેશ્યામ...
શ્વાસ ખૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહિ રહે તારા અંગમાં
તું રંગાઈ જાને રંગમા (૨)
જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ
પહેલા અમર કરી લઉં નામ..
તેડું આવશે જમનું ઝાણસે, જાવું પડશે સંગમા
તું રંગાઈ જાને રંગમા (૩)
સૌ જીવ કહેતા પછી ભજશું, પહેલા મળી લઉ એ નામ
રહેવાના કરી લઉ કામ,
પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા રહિ અંગમાં
તું રંગાઈ જાને રંગમા (૪)
ધડપણ આવશે ત્યારે ભજશું- પહેલા ઘરના કરીએ કામ
પછી કરશું તિરથ ધામ,
આતમ એક દિન ઉડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં
તું રંગાઈ જાને રંગમા (૫)
♪ Song: Tu Rangai Jane Rang Ma
♪ Singer: Hemant Chauhan
♪ Lyrics: Traditional-Folk
♪ Music Composition: Traditional
♪ © All Copyrights Reserved to Studio Ektaro - Mayur Hemant Chauhan
Enjoy & stay connected with us!
►Subscribe :
/ hemantchauhanofficial
►Also Subscribe to our topic channel for KZitem Music:
/ hemant chauhan - topic
► Follow us on Facebook
/ hemantchauhanofficial
► Follow us on Instagram
/ hemantchauhansinger
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
#holispecial #holisong #holibhajanvideo #hemantchauhanofficial #bhajan #hemantchauhan
Негізгі бет Музыка તું રંગાઈ જાને રંગમાં | Tu Rangai Jane Rang Ma | Holi Special Song | Hemant Chauhan Official
Пікірлер: 23