#MADALBARI GAM
ડાંગ જીલ્લામાં પણ અન્ય tribal જીલ્લાઓ પૈકી વાર તહેવારો ઊજવણી વિશિષ્ટ જોવા મળે છે, આદિવાસી તહેવારો પૈકી #ડુંગર_દેવ ઉજવણી અન્ય તહેવારોના તુલનામાં અનન્ય જોવા મળે,
ડુંગર દેવ (ભાયા નૃત્ય) મોટે ભાગે માગશર અને પોષ મહિનામાં એની ઉજવણી કરવામાં આવે છે, જેમાં 6 થી 8 દિવસ સુધી દિવસ અને રાતે પણ ઉજવણી કરાય છે, આ સામુહિક ધોરણે અને વ્યક્તિગત ધોરણે, માંદગી, ખુશી, અને કોઈ આવી પડેલી સમસ્યા ને દૂર કરવા માટે પણ ડુંગર દેવની ઉજવણી કરવામાં આવે,
આ વીડિયો #MADALBARI ગામનો છે.
Негізгі бет ડુંગર દેવ (MADALBARI)
Пікірлер: 1