શું ખરેખર કેરીના રસમાં સેકરીન નાખવામાં આવે છે ? How mango juice is made
How Mango Juice Is Made In Factory | Modern Fruit Juice Making Technology | Food Factory
મિત્રો આ કાળજાળ ગરમી માં કેરી નો રસ કોને વાલો નથી હોતો... એમ કહેવાય છે કે તમે કેરી નથી ખાધી તો કશું જ નથી ખાધું . તો ચાલો આજે જાણીએ કે ફેક્ટરી માં મેંગો ડ્રિંક એટ્લે કે કેરી નું ઠંડુ પીણું કેવી રીતે બને છે ?
મિત્રો મેંગો ડ્રિંક બનાવાની શરૂઆત જાડ માંથી કેરી તોડીને કરવામાં આવે છે, પરંતુ તમને પણ એ ખબર જ હશે કે કેરીઓ અનેક પ્રકારની આવે છે .અને કેરી નું કોલ્ડડ્રિંક્સ બનાવવા માટે હાફૂસ અને તોતાપુરી કેરીની પસંદગી કરવામાં આવે છે .
આંબા ઉપર આવેલી કેરી જ્યારે સારી રીતે પાકી જાય છે ત્યારે તેને તોડવામાં આવે છે અને એ કામ બિલકુલ સરળ નથી. જો જાડ ની આજુબાજુ કે નીચે લાગેલી હોય તો તો તેને સરળતાથી તોડી શકાય, પરંતુ ઉચાય પર ની કેરી તોડવા માટે પેકિંગ સ્ટિક નો ઉપયોગ કરવામાં આવે છે . તેની સાથે એક કટર પણ જોડાયેલુ હોય છે જેથી આપડે સરળતાથી કેરી તોડી શકિએ .જે પછી બધી કેરીઓ ભેગી કરીને કેરી માં લાગેલી ડાળખીયો ને તોડવામાં આવે છે . આ કામ ખૂબ જ સાવધાની થી કરવું પડે છે . કારણ કે કેરી ને તોડવાની સાથે જ તેમાથી ખતરનાક એસિડ નીકળે છે .
જો તે તમારી ત્વચા પર પડે તો તેને બાળી પણ શકે છે . અને જો તે કેરી પર પડે તો તે કેરી ને બગાડી પણ સકે છે . તેથી મોજા પહેરીને કાળજીપૂર્વકની કેરી સાથે લાગેલી ડાળખીઓને તોડવામાં આવે છે .અને તરત જ કેરી ને પાણી માં નાખવામાં આવે છે .જેથી એસિડની અસર દૂર થઈ જાય.
આ પછી કેરીને ફેક્ટરી માં મોકલવામાં આવે છે . જ્યાં પહેલા તેનું લેબ ટેસ્ટિંગ કરવામાં આવે છે . પછી તેને સોટિંગ કનવેરમાં મોકલવામાં આવ છે. જ્યાં ખરાબ અને દબાયેલી કેરી ને હાથ ની મદદ થી અલગ કરવામાં આવે છે . સોટિંગ કર્યા પછી તેને પ્રાથમિક સફાઈ માટે મોકલવામાં આવે છે . જ્યાં તેને પાણી થી સારી રીતે સાફ કરી ફરીથી ફૂડ વોસર માં સાફ કરવામાં આવ છે . જેથી બાકીની ગંદકી પણ સાફ થઈ જાય.
Friends, who doesn't like mango juice in this scorching heat... It is said that if you haven't eaten mango, you haven't eaten anything. So let's know today how mango drink i.e. mango cold drink is made in the factory?
Friends, making mango drink is started by cutting the mango from the pulp, but you must also know that there are many types of mangoes. Hafoos and Totapuri mangoes are selected for making mango cold drinks.
When the mangoes on top of the mangoes are fully ripe, they are cut and it is not an easy task. If it is located around or below the trunk, it can be broken easily, but for breaking the mango above the height, a packing stick is used. A cutter is also attached to it so that we can easily cut the mangoes. After that all the mangoes are collected and the twigs attached to the mangoes are broken. This work has to be done very carefully. Because as soon as mangoes are broken, dangerous acid is released from them.
It can also burn if it gets on your skin. And if it falls on the mango, it can spoil the mango. So the twigs attached to the mangoes are carefully broken by wearing gloves and immediately the mangoes are put in water so that the effect of acid is removed.
After this the mangoes are sent to the factory. Where first its lab testing is done. Then it is sent to the sooting conveyor. Where bad and pressed mangoes are separated by hand. After sotting it is sent for primary cleaning. Where it is thoroughly cleaned with water and cleaned again in a food washer. So that the rest of the dirt is also cleaned.
#mango #mangorecipe #mangoes #eatingmango #કેરી #fruit #fruits #fruitcutting
Негізгі бет શું ખરેખર કેરીના રસમાં સેકરીન નાખવામાં આવે છે ? How mango juice is made
No video
Пікірлер: 1