મિત્રો ખાસ જણાવવાનું કે આપણી વિધાનસભા સીટ ૮૧-ખંભાળીયાના ત્રણેય ઉમેદવાર માથી સૌથી શિક્ષિત અને પ્રામાણિક નેતા ઈશુદાન ગઢવી છે, અત્યાર સુધી કોઈ પણ પક્ષને ભલે મત આપ્યો હોય પણ આ વખતે એક શિક્ષિત અને પ્રામાણિક નેતાને આપવા આપને અપીલ કરૂ છુ,કેમકે આવા પ્રામાણિક નેતાને તમે મોકો નહીં આપો તો ભવિષ્યમાં સારા લોકો રાજનીતિમાં નહીં આવે...
Негізгі бет ઈશુદાન ગઢવી જાહેર સભા કછ ખાતે
Пікірлер