ખુબજ પ્રેરક અને ઉદ્બોધક પૉડકાસ્ટ છે. ઉત્તમ. અપ્રતિમ...
@chavdabhikhabhaifromjamnag2557
Күн бұрын
Vah Saheb vah
@BhupendraChaudhari-i4p
13 сағат бұрын
Safi is my best hero I am 76 old what Safi dekra
@shaileshbhagat8394
Күн бұрын
સખત પરિશ્રમ ને સહજ રીતે રજૂ કરીને યુથ ને પ્રેરણા આપતી વાતચીત...
@GopalbhaiGK
13 сағат бұрын
તમે એન્જલ ,ગ્રો , mutual fund સ્ટોક માર્કેટ ની જાહેરાત મૂકો છો પણ શેર માર્કેટ માટેનું કોઈ સારી વ્યક્તિ નું પોડકાસ્ટ મૂકો . હવે તો ફોન પે ગુગલે ને પેટમ પણ શેરબજારનું ઓપ્શન આપે છે.
@manishpatel7267
4 сағат бұрын
ખૂબ સરસ સફિન હસન સર અને મેમ તમને પણ હું એક શિક્ષક છું બસ એક આદર્શતા અને સત્ય નો રાહ મને બહુ ગમે. સફિન સર અને આપ પણ બંને સત્ય ના રાહ પર ચાલો છો આપ ની ચેનલ માં તમે જે આપો છો એ નિષ્પક્ષ અને રાજકારણ થી વિલિપ્ત રહી ને આપો છો. મને પણ કોઈ પૂછે તમે ભાજપ માં કે ક્રોગ્રેશ માં તો હું કહું કે હું એક શિક્ષક માં હું સ્વામિનારાયણ ધર્મ માંથી શીખી રહ્યો છું પણ મને ક્યારેય કોઈ પણ ધર્મ નો વ્યક્તિ ખૂબ સરસ રીતે આગળ વધે ત્યારે હું દિલ થી આનંદ અનુભવું છું. જેમાના અબ્દુલ કલામ સર ,સફિન હસન સર હું માનવી માનવ બનું તોય ઘણું એ વાક્ય મને બહુ ગમે છે.
@BhupendraChaudhari-i4p
13 сағат бұрын
Sar apk koi kam. Nahi BJP hamri scs t mere muslim bhai
Пікірлер: 8