#gujaratinews #mentalhealth #socialwork #womenempowerment #indianwomen
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં રહેતાં કિરણબહેન પીઠિયા પોતાના પતિની મદદથી 'દિવ્ય જ્યોત દિવ્યાંગ' સંસ્થા છેલ્લાં છ વર્ષથી ચલાવે છે. આ સંસ્થામાં માનસિક વિકલાંગ બાળકોને જરૂરી બધી જ સગવડ સાથે વિનામૂલ્યે સંભાળ રાખવામાં આવે છે. કિરણબહેન સંસ્થા સ્થાપવાની પ્રેરણા પોતાના પરિવારમાં રહેલ આવા જ એક બાળકને મદદ કરવાની ભાવનાથી મળી હતી.
વીડિયો : બિપિન ટંકારિયા/રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Upleta: 28 મંદબુદ્ધિ બાળકોનાં માતા જેઓ દિવસ-રાત તેમની સેવા કરે છે women empowerment
Пікірлер: 41