શિક્ષણ બહુ મોંઘુ છે એટલે ડોક્ટર બની ને સેવા કરશે એ ભુલી જાવ આના માટે સરકાર જવાબદાર છે
@maheshdholiya6934
Ай бұрын
👌👌👌
@rasiklalsingal7437
Ай бұрын
બેન સંપૂર્ણ સાચી વાત છે સરકાર જવાબદાર છે
@shaileshparmar2770
Ай бұрын
જેવી પ્રજા એવો રાજા........
@jignesh_patel696
Ай бұрын
Shu thashe aa desh nu Bhrastachar 200% vadhi gayo che Devanshi ben
@nileshshah4007
Ай бұрын
આટલું સચોટ વિશ્લેષણ, અભિનંદન.
@patelrakeshbhai7201
Ай бұрын
ડોકટરો પાસે શું આશા રાખવી માનવતા ને લાખો રૂપિયાનો ખર્ચ ભણવા માટે
@chavdaparbat3928
Ай бұрын
નમસ્કાર ખુબ સરસ અને સાચી રજૂઆત દવાખાનામાં સરકારી હોસ્પિટલોમાં નીચલા ભાગ નો સ્ટાફ હોય તો ડોક્ટર બોલ કરે ડો. સારા હોય તો નેચરલ સ્ટાફ તકલીફ આપે 100% સ્ટાફ સારો તો કોક જ હોસ્પિટલમાં હશે
@user-jq7hj7rd9h
Ай бұрын
બહુ હિમ્મત જોઈએ આવા વિડિઓ બનાવવા. આભાર.
@kalpeshparekh3322
Ай бұрын
વર્ષો પહેલા ગામડામાં દર અઠવાડિયે આરોગ્ય કર્મી ઘરે ઘરે આવે અને જો કોઈ બીમાર હોય તો લોહીનો નમૂનો લઈ જાય અને બીજે દિવસે ઘરે દવા પણ આપી જતા. આવા કર્મચારીઓને અમે તે વખતે મેલેરિયાવાળા કહેતા..
@AMRUTBHAIPARMAR-nw5ks
Ай бұрын
બધાને પોતાના દવાખાના માં જ આવવાનું કહેતા હોય છે,
@brjadeja2677
Ай бұрын
રાડયા પછી ડહાપણ શું કામ નુ.
@dineshrajgor1066
Ай бұрын
જનરલ વાળા વિદ્યાર્થી ઓ ને તો 16 લાખ રૂપિયા વાર્ષિક ફી ની સામે ફક્ત વર્ષે 2લાખ 22 હજાર રૂપિયા જ સ્કોલરશીપ મળે છે.એ હિસાબે જનરલ વાળા ને એમબીબીએસ પુરી કરતા લગભગ 65 થી 70 લાખ રૂપિયા નો ખર્ચ થાય છે
@bhaktishah2629
Ай бұрын
Varshik aavak 6 lack hoy to j general vada ne scholarship made 6. Je pramanik hoy tene scholarship nu form bhare nai scholarship madti nathi. Baki to amay loko khoti aavak batavi form bhari scholarship medvi le 6.avu j RTE ma pan 6. Sarkar purti tapas karya vagar j scholarship aape 6. Jene madvi joi a ane nathi madti.
@ayubhusen2726
Ай бұрын
Sachi vat 2.22lakh made se bija varse 2.12lakh j made
@sangadalaxmanbhai2663
Ай бұрын
@@bhaktishah2629himmat hoy to Kari juo RTI ... કહેવત છે કે સંતાઈ ને રહેવું અને ઘરાઈ ને ખાવું... કોઈ એ આ માટે આગળ આવવું નથી.. પછી દોષ દેવાનો કોઈ મતલબ નથી
@jayantilalprajapati6558
Ай бұрын
શિક્ષકોની ભરતી વખતે ૩૦/૪૦ લાખ રૂપિયા આપવા પડે છે પછી સ્કૂલમાં શું શિક્ષણ આપશે? પછી ટયુશન/ધંધો ચાલુ.
@nationfirst625
Ай бұрын
Dofa kai duniyama jivu chhu
@rajeshbhaibhoya9584
Ай бұрын
ટ્યુશન સરકારીમાં લાગ્યા પછી બંધ પરિપત્ર છે ડોક્ટર ને આવું કરવું પડે sarkari લાગ્યા પછી ખાનગી ધંદો બંધ
@sangadalaxmanbhai2663
Ай бұрын
Dalal chatukar or hijdo ko Sachhai hajam nahi hoti@@nationfirst625
@kantibhaipatel2379
Ай бұрын
શિક્ષણ મંત્રી શિક્ષણના અનુભવી હોવા જોઈએ બીજાની નહીં પોતાની નિર્ણય શકિત હોવી જોઈએ શિક્ષક વગર શિક્ષણ કેવી રીતે આપી શકાય મંત્રીઓને ખબર નથી શિક્ષણ દેશના સારા નાગરિકોનું ઘડતર છે.કાયમી શિક્ષક રાજ્યમાં જરૂરી....
@CHAUHAN1771
Ай бұрын
આ કોઈ અેક સેન્ટર ની વાત નથી આતો આખા ગુજરાતની વાત છે.
@nksolanki245
Ай бұрын
લોકો એ વોટ આપ્યા છે એમાં શું કરીયે ધર્મ પર બધું હાલી જાશે
@daksheshmakwana3976
Ай бұрын
Devanshi madam your journalism, your sincere efforts to stick to truth and show nothing else but only truth is commendable and appreciable.
@jayendrapandyaa
Ай бұрын
1 करोड प्रतिवर्ष थाय छे 18 लाख नही तपास करो
@user-yv7tu3wl5o
Ай бұрын
બધું પ્રાઈવેટ કરી નાખો, ભ્રષ્ટાચાર થાય જ નહીં ને બધા કામ કરે નહીં તો રજા 💪
@sangadalaxmanbhai2663
Ай бұрын
Private karya pachi moghvari nahi vadhe eni koi geranty nathi...Tane private no shokh hoy to ek var Undan na village ma aavi ne 2 divas Rahi ja... Bhai...15 km bus bhadu 15 Rs che.. Bus bandh thai gai to private jeep vala 25 le che... Biju koi vahan nathi Gand Maravi ne 25 Rs Aapva Majboori thi Aapva pade.. Aa che private ane sarkari..😂😂
@user-yv7tu3wl5o
Ай бұрын
@@sangadalaxmanbhai2663 સરકારીમાં એટલો ભ્રષ્ટાચાર થય જાય ને કામ પણ ના થાય,
@user-yv7tu3wl5o
Ай бұрын
@@sangadalaxmanbhai2663 ને પ્રાઈવેટ એટલે ઘરની માલિકીનું ના હોય , કામ જ પ્રાઈવેટ લિમિટેડ હોય સતા નહીં
@manvendrasinhzala7302
Ай бұрын
જોરદાર સ્ટાઈલ છે દાદાગીરી ની...ડોકટર ની😅
@NajabhaiBalasara-yn4rg
Ай бұрын
ક્યાં આપડા બાપનું જાય સે આ વાત સે
@Kalravmusic123
Ай бұрын
આને private hospital જ ખોલવા દો. ત્યાં જ એનું પેટ ભરાશે. કામ કરવા માં રસ જ નથી તો patient ni દશા બગાડી નાખશે આ ડોક્ટર
@ramdevsinh_masali
Ай бұрын
શિક્ષક હોય તોય બાળકો ભણે એવું કોઈ ની જવાબદારી છે જ નહીં
@SagarRabari-cw3tm
Ай бұрын
4 month thi sinor citizen ni acidity ni capsule ni dava a bandh kri betha ટેકસ ભરીન મરી જાયર્યાં સુવિધા તા તો શૂન્ય વાત છે ગાંધીનગર ની... સાચી વાત બેન 👍
@chavdaparbat3928
Ай бұрын
નમસ્કાર ખુબ સરસ અને સાચી રજૂઆત શિક્ષણ માત્ર થોડા વર્ષોમાં કાગળ ઉપર જ રહેશે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તારી હોસ્પિટલમાં કોઈ દિવસ સુધારવાનું નથી સુધારવા આવવાનો નથી
@hirabhaimangalbhaipatel6984
Ай бұрын
બહેનજી કહેવત છે કે ડૉકટર પહેલાં પૈસાનું પાણી કરેછે પછી પાણીના પૈસા કરે છે આ મહીસાગર લુણાવાડાની કહેવત છે,
@fatesinhrathwa8462
Ай бұрын
vaah doctor saheb
@NileshPatel-ow2mr
Ай бұрын
Dr સાચુ બોલે છે એમને જબરજસ્તી થી મોકલે છે સરકાર
@manubhairathva4369
Ай бұрын
Very good ben આ સરકાર ખાનગીકરણ કરી ને શિક્ષણ ની ઘોર ખોદી છે આ સરકાર શિક્ષણ આપતી નથી વ્યાપારી કરન કરીને લૂંટવાનો ધંધો કરે છે 😢😢🎉
@komal6773
9 күн бұрын
Madam u r on right track.
@ravivaroo6051
Ай бұрын
Phc vada contrect base ma nokri kre che pela contract bandh kro
@hiteshitaliya277
Ай бұрын
30varsh thi sharkar se
@arvinduma3372
Ай бұрын
Heath ma to bhadu outsourcing chale che
@ketank760
Ай бұрын
તો પછી આપણા ટેક્ષના પૈસા આ ગઠીયાઓ ખર્ચે છે શેની પાછળ?
@rajputlakhabhai9158
Ай бұрын
આ માટે સરકાર જ જવાબદાર.
@rajeshbhaibhoya9584
Ай бұрын
એમને ઘરે બેસાડી દેવો પડે ખાનગી ધન્ધો પણ નહિ કરવા દેવાય એવો નિયમ બનાવવો જોઈએ
@minaltailor3932
Ай бұрын
Sachi vat Chhe
@user-in7ji1qj1d
Ай бұрын
Sarkari medical college ni pan fee vadhi gai chhe .
દેવાંશી બેન.. સાબરમતી નદીના પ્રદૂષણ વાળી પોસ્ટ જોયા પછીથી હું તમારી લગભગ દરેક પોસ્ટ youtube પર જોઉં છું. અમને તમારા પર ગૌરવ છે. હું અમદાવાદ નો પણ 17 વર્ષથી અમેરિકા મા સ્થિત થયો છું. તમારો Direct સંપર્ક કેવી રીતે કરવો. આભાર...
@daverohan1349
Ай бұрын
પત્રકાર માય આવુ જ હોય પછી પાર્ટીના પ્રમોટર બની જાય એકજ ચાલે ચેતન ચાલે થયગયૂ શૂર શૂર્યૂ કયક નાટક કર્યા. પણ અંતે શૂરશૂર્યૂ
@amischristian7607
Ай бұрын
corruption 1000% bhatma chhe
@advocatevijaykumarnakum9805
Ай бұрын
બેન જામનગર ની સરકારી શાળા માં પેલાં ધોરણ માં સરેરાશ 10/14 વિદ્યાર્થી પ્રવેશ લીધો છે એવી હાલત છે
@anilchavda8311
Ай бұрын
👌🤔👍🌷 Tumhari Baat Sachi se Gujarat Ni Janata murkh se Anya murkh banave se
@kalajithakor6903
Ай бұрын
Sachu bolo so ben
@hansrajbhaitanti
Ай бұрын
🚩🕉️ Har Har Mahadev 🕉️🚩
@Beautiful_Day980
Ай бұрын
I think this was the real issues We need to talk and think...root of Corruption...
@jagdishbaman2834
Ай бұрын
100%right
@mishelbundela6647
Ай бұрын
आवि जग्याओ पर लोको ने एडमिशन ज्ज् लेवानी जरूर नथी,,,,,स्वामीरामदेव अने बिस्वरूप रॉय चौधरी नी संस्था ओ सारा कोर्स चलावे छे,,,,,वैदिक - कुदरती -विज्ञान अने आयुर्वेद ना आधारे तैयार थता विधार्थी ओ - व्यक्ति ओ नो प्रचार -प्रसार थता आवी जग्या/व्यक्ति ओ पासे लोको ने/जनता ने जवू ज्ज नही पड़े,,,,,,( जमावट -देवांशी जोशी हिमंत अने सत्य नु काम करे छे,,,,) वाह,,,,,
@dineshvasava3526
Ай бұрын
True mam, adharm ni niti
@jpofficialmorvahadaf7647
Ай бұрын
Sachi vat chhe sarkar javabadar chhe
@jayeshkumar5096
Ай бұрын
બિલકુલ સાચી વાત છે બેન
@Vivek-or8kb
Ай бұрын
Mass leval par bhartachar thai pan loko ne have dhire dhire khabar padi che dofa deva bharya padya aaya mota bhagna
@lrm177
Ай бұрын
Curption no.1 rajkot
@LilaBaria-vm6jy
Ай бұрын
Sachi vat
@SleepyBacon-rh9rd
Ай бұрын
Dash no Vikas karava rupiya aavi rite jama thay che Bhai 💯✅😂😅🤣👍 doctor ni fee moghi pachi koi pan reports karavo ema cumison kharu Koi pan medicine 💊 company ma pan cumison
@khushalvaddoriya8620
Ай бұрын
Wah doctor sab Maja na avti hoyto nokri muki do bojano varo ave Anamat hoy je deshma Ema avu j hoy
@sevakgurubaxani98
Ай бұрын
Devenshiben tmara videothi sarkar ne su farak padse ? Tanashahi sarkar ni che
@ghnshyambhaibodara7687
Ай бұрын
Bhastachari sarkar ma bethela adhikari ne neta na ghare Ed CBI inkamtex ni read pado to khabr pade ke ketla hatane ketla nava bnavya chhe bhastachar Karine temna rupiya pagar shivayna japte karo ne jell ma nakho sachi sarkar hoi to Karine btave nai janta have sarkar ne j bhastachari Mane chhe
@shubh4610
Ай бұрын
Ben free ma bhanela doctor ne b milkat lewa hospital bnawa adhdh rupiya apwa pde che buider ne...kai rite sewa karwi????
@user-re3do1wb8e
Ай бұрын
આવા ડોક્ટર નુ લાયસન્સ અને ડીગ્રી રદ કરવી જોઈએ
@PIndian-ff7wj
Ай бұрын
ડોકટર બનવા માટે NRI સીટો માં બધા એડમિશન બોગસ થાય છે ગુજરાત માં , કેટલા વિધાર્થીઓ વિદેશ થી ભણવા આવે છે ગુજરાતમાં ડોક્ટર બનવા માટે ?
@AmitSoni-cw1mk
Ай бұрын
Savv sachi vaat chhe ben 👍
@nihaljethva7236
Ай бұрын
Samany paristhiti na manso kya jay bichara??😢
@vinaychaudhary8629
Ай бұрын
College ma Medical council nu inspection aave tyare tamari team moklo to Khabar pade shu gorakhdhandha Chale chhe.
@mahipatkanani1420
Ай бұрын
સરકાર જવાબદાર છે
@manojkateja7985
Ай бұрын
Right
@ankit8769
Ай бұрын
તમારા મુદ્દા બીજી ચેનલ કરતા સારા હોય છે
@Vinodchandra-qs6un
Ай бұрын
Karmyogi words kone kayare use karyo so that this condition in gujarat employee
@manubhairathva4369
Ай бұрын
બેન બોન્ડ એટલા માટે ભરવા પડે છે કે સરકારી હોસ્પિટલમાં માં ડોક્ટર ને પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી અને સરકારી તાયફો કરવા માટે ડોક્ટર ને બિનજરૂરી કામ કરવું પડે છે 🎉😢
@devhairstylebarbershop
Ай бұрын
સાંચી વાત છે.
@advocatevijaykumarnakum9805
Ай бұрын
આની ડીગ્રી પાછી મેળવી લેવી જોઈએ
@pinakinpandya9458
Ай бұрын
બે વર્ષ ફરજીયાત ગામડામાં સેવા કરવાનો નિયમ હતો તે ક્યાં ગયો ?
@meniyaramesg6106
Ай бұрын
ભરોસાની ભેંશે પાડો જણ્યો, આપણી ગુજરાતની સરકાર ૩૦ વર્ષ ની થઈ 😂 " સમજાય તેને વંદન "
@jagdishchauhan18
Ай бұрын
Bhai Sarkar contract base nokri bandh kare..
@BakulPrajapati-ou5bc
Ай бұрын
Good
@bharatjingar72
Ай бұрын
Perfectly fired.. ❤
@buddha2845
Ай бұрын
केजरीवाल जी शिक्षा को मुफ्त में देना चाहते हैं और झंडू बाम पनौती ने उन्हें जेल में डाल दिया है,फिर देश का भविष्य क्या होगा,,
@jayeshkumar5096
Ай бұрын
બેન તમારી ન્યૂઝ ૧૦૦% સાચી છે
@Kuchbhi_anupam
Ай бұрын
Aa program joi ne ek vat yad aavi… mara family doctor sathe ek vat vat karto hato … e 75 year old doctor che… e kahe che k emne medical study ma j te samaye khub ochi fee ma study karyu hatu atle paisa luti ne kharcho kadvani mansikta nathi… jo koi doctor 40-50 lakh nakhi ne study kare to e pahela potana paisa recover karvanu vicharse… hu emni aa vat sathe sahmat chu….maru manvu che k education ek bau moto business che aaj kal… ane apda koi neta ene sudharva nathi mangta… kem k emathi ketla institute to emna j hase sidha ka aadkatri rite… khali navi navi building bandhi ne ene inagauration karvu e j kam lage koi var….pan andar jaruriyat ni vastu no kyarek abhav hoy che….
@parakramsinhgohil9222
Ай бұрын
Doctoro pisa j lese koy bhagvan na dikra nathi aamne suspend karo koy jarur mathi
@RajivPadia
Ай бұрын
You're 1000 % right
@hemalkaria4380
Ай бұрын
Make video on less salary of vocational trainer in Gujarat🙏
@JagdishKhetiya
Ай бұрын
આવા ડોકટરને તો સરા ભરા જ કરાય
@commontravel8278
Ай бұрын
Sarkare bhatachar 500% badhi gayo 6u
@gulshansutar4031
Ай бұрын
Sachi vat chhe ben medical fees pan bahuj vadhare chhe su kare doctor
@pinakbuddhadev5413
Ай бұрын
Sarkar ne private karvano samay avi gayo che😂
@jodigant
Ай бұрын
Devanshi Ben tame samachar banavata banavata aadrshvad ravade chadi java chho. Sarakar badhi javabdari lai le shikshan sastu thai jay hospital saraki thai jay doctor sevabhai and rushi tuly bani Jay, 140 karodni vasti aadrshvad aapanavi le ..... Vagere vagere tyare tame kaho cho tevu shakya Bane. Ha hu Manu chhu ke bhastachar charamsimaae pahocyo chhe pane tema system upgrade karavani jarur chhe ane te vishay ne mahatv aapa ane aadrshvad ne chhodo.
@manishajoshi8027
Ай бұрын
Ben light Backgraound upyog kro
@parakramsinhgohil9222
Ай бұрын
Suspend karo doctor ne jarur nathi
@vasavahemraj1988
Ай бұрын
સાચી વાત છે
@malayghodasara6489
Ай бұрын
Health sector ma Paristhiti haju kharab thase
@nikufitness9016
Ай бұрын
Bjp hatao des bachao modi bhagao des bachao
@creativeideawithurvashi7435
Ай бұрын
તમારો કોન્ટેકટ કઈ રીતે અને ક્યાં કરી શકાય 🙏
@cricketnews3909
Ай бұрын
દેશ આઝાદ થયો ત્યાર થી aavu chale કોઈ પાર્ટી kam ni nahi
@rohitmakwana7640
Ай бұрын
Sachi vat 100 taka
@bharat4322
Ай бұрын
શું બી જે મેડિકલ કોલેજમાં ભણીને ડોક્ટર બને છે તે સેવા કરે છે? તે પણ લૂટે છે . ડો. લુટે છે તેને તમે સપોર્ટ કરો છો.
@pankajparmar9475
Ай бұрын
કેમ કે ભાઈ , જો એને બોન્ડ ના ભરવા હોય તો ગામડા માં સુવિધા વગર ની હોસ્પિટલ માં મોકલે છે , આવા ડોક્ટર ને પગાર પણ ટાઇમસર નથી આપતા , દવા ખર્ચા પણ હોસ્પિટલ ના જાતે કરવા પડે છે ને નહિવત જેવો પગાર આપે છે , રહેવા માટેની સગવડતા પણ નથી આપતા , ભાડે રહેવું પડે છે ને રજા પણ નથી આપતા. આવી રીતે સર્વિસ ના કરવી હોય તો લાખો રૂપિયા ના બોન્ડ આપવા પડે છે , જેની પાસે સગવડતા હોય થોડી ઘણી એ ગમે તેમ કરીને ભરીદે છે ને ગરીબ લોકો ને કા તો લોન લેવી પડે છે કા તો પછી સર્વિસ આપવી પડે છે . ક્યારેક સરકારી માં ભણેલા ડોક્ટરને પૂછવું , શિક્ષણ વખતે પણ કેવા લેવા હેરાન કરે છે , જાણી જોઈને ફેલ કરે ને ફેલ ના થવું હોય તો સતત કૉલેજ ના ટાઈમ પછી હોસ્પિટલ માં ખડે પગે રહેવું પડે છે એ પણ 3-૩ દિવસ સુધી , જમવાનો ટાઈમ પણ માંડ માંડ નીકળે છે , સૂવાનું તો ભૂલી જવાનું એકધારા મીનીમમ 48 કલાક માટે ને એ પછી ત્રીજા દિવસ ફક્ત 4 કલાક સુવા આપે છે ને પછી જૂનું એજ રૂટિન ચાલુ કરવાનું . આ લોકો બીમાર પડે તો પણ રજા નથી આપતા . માટે જ તો જે સહન નથી કરી શકતા એ આત્મહત્યા કરીલે છે યા પછી કૉલેજ જ છોડી દે છે . ને હા સ્તાઈપેન્ડ પણ ઇન્ટર્નશિપ માં આપે છે ને તે પણ ટાઈમ પર નહિ ને નજીવો
@bariapintubhai2475
Ай бұрын
Saspend krvano trend chale che Dismiss kri krvanu chalu karo
@PAChandulal
Ай бұрын
Tarkshastra nu sikshan bandh karvu rahyu,amare tya kagda kala chhe etle nakki thay chhe ke tamare tya pan kagda kala j hoy!
@jigarshah8068
Ай бұрын
Majority school netao nij che..toh kyanthi government school chalva de
Пікірлер: 181