Kamleshbhai, you talk from your heart. That's the reason we see your video on daily basis
@kananpandya2664
3 жыл бұрын
Mast video 👌👌
@rakshitbhatt9939
3 жыл бұрын
Wah bhai wah moj aavi gay bhai god bless u bhai mahadev har bhai! 😁😃👌💞😊🙏👍
@navvek99
3 жыл бұрын
Practice make perfect 👌I always make Maru na bhajia at list once’s a week or methi na gotta.Am a Bhajia lover.
@bharatsinhparmat69
2 жыл бұрын
વાહ જોરદાર કમલેશભાઈ પણ ખીરુ પાતળુ થય ગયુ છે જય માતાજી
@dilipsindha9223
3 жыл бұрын
જય માતાજી જય મોગલ ખુબ ખુબ ધન્યવાદ કમલેશભાઈ આજે ભજીયા ની મોજ વરસાદને યાદ કરાવી દીધો તમે કારણકે most of વરસાદમાં વધારે ભજીયા બનતા હોય છે ને બજારમાં બને એ વાત આપણા ઘરે નથી જનતા કારણકે ડાકોરનો ગોટા નો લોટ લઈ આવીએ છીએ તો પણ એવો સ્વાદ નથી આવતો કંઇક તો મિસ થઈ જાય આપણાથી પરંતુ ખૂબ ધન્યવાદ હિંગ ભૂલથી અમે તેલમાં નાખતા હતા તો એ શીખવા મળ્યું અને બધાએ સંદેશ સમજવા જેવો છે ઘરમાં પરિવાર સાથે કે અન્ય સાથે કોઈપણ કાર્યકર દિલથી કરો ખુશી અને હળવીફૂલ મીઠી વાતો હું રોજ કહેતો હોઉં છું તમે તેનું માધ્યમ છો આવી મુસીબતમાં તમારો સંદેશ એ હોય છે હરેક વખતે દરેક લોકો સાથે ના હોઈ શકે પરંતુ એકબીજાને દિલથી યાદ કરતા રહીએ સૌ કોઈ હસતા રહે શુદ્ધ વિચાર વાણી સૌએ તંદુરસ્ત રહે દરેક વખતે કંઈક ને કંઈક નવું શીખીએ છે તમારી સાથે ખુબ મજા આવી આજે ઘડી અમદાવાદ થી શરૂ થઈ એ નથી ખબર પણ ઘડી બહુ જ ભાવે છે તમે સબસ્ક્રાઈબર ને અમે દેખે છે મોમાં પાણી આવે છે ખરેખર બહુ જ ભગવાન કરે તમારા હાથે સંજયભાઈ ના હાથે જમવાનું એકવાર મળે એવી ઈશ્વરને પ્રાર્થના ખુબ ખુબ ધન્યવાદ જય માતાજી જય મોગલ ઈશ્વરને બધાને સ્વસ્થ રાખે ગોડ બ્લેસ યુ ઈશ્વર સૌની રક્ષા કરે આવીને આવી ખુશી આપતા રહેજો ખુબ ખુબ ધન્યવાદ મિચ્છામી દુકડમ
@KamleshModiVlogs
3 жыл бұрын
વાહ તમારી આવી મસ્ત કોમેન્ટ અમને 1લીટર લોહી ચડી જાય એવી બેસ્ટ કોમેન્ટ છે મોજ આવી આવોજ પ્રેમ આપતા રહો મોજ માં રહો
@sorathsantvani5832
3 жыл бұрын
Aava no hoi
@harshadparmar1748
3 жыл бұрын
Jay mataji Jay maa khodal
@salmandal5797
3 жыл бұрын
Moj karavi aap
@soniyashree4471
3 жыл бұрын
Really true bachpan yad karavyu bene.
@kavitasharma682
3 жыл бұрын
જોરદાર
@jayshreepatel6462
3 жыл бұрын
Very nice recipe bhai
@naineshdhobi4108
3 жыл бұрын
Nice
@kinnarysampat4370
3 жыл бұрын
Wah bhai super thi upper bhajiya
@RC-iy8gj
3 жыл бұрын
Moj aavi gai bhai
@dipakmaheta1773
3 жыл бұрын
જય.મોગલ જય માતાજી હરીઓમ જય હી ભારત માતાકી જય જય.સારંગપુર હનુમાન દાદા ની જય
Jordar bhajiya wah...Super recipes. Tamari main khasiyat j e che k gher ma jetlu che e j vastu thi best vastu banavo cho ane ekdam natural. Ane ek vat khas gami k dil thi banavo to vastu sari j bane ekdam sachi vat kari tame.moj karo bhai bhabhi.
@dipakmaheta1773
3 жыл бұрын
જય.ભગવાન
@vickychavda6743
3 жыл бұрын
Jay mogal Kamleshbhai
@ahilpatel24
3 жыл бұрын
World best bhajiya khava hoy to "MOTAP" mehsana na khava joia .😋😋
@kalpeshsolanki7038
3 жыл бұрын
Motap chokdi
@prajapatiprakeah6765
3 жыл бұрын
Mojj
@CHETANBHATT24266
2 жыл бұрын
How r u dear Kamlesh bhai , you are honest sincere and loyal. Be like eagle with great vision and strong alone fly in high sky. Chetan Bhatt
@Shreee134
3 жыл бұрын
😀...Ekdum jordar bhajiya😎... Ha ho amara charotar baju to Bhaiyaj joiye sathe kadhi to joiyejjj 😍😍😍😍.
@navnitjasoliyanavnit9306
3 жыл бұрын
કમલેશભાઈ એકવાર સંજયભાઈ પાસે ભજયા ની રેસિપી બનાવો ઉપલેટા ના મયુર જેવા
@kalpanakathrani7044
3 жыл бұрын
88⁸ⁿ⁹⁹⁸⁸⁸⁸⁹⁹⁸⁹9
@rohitsinhjadeja6808
3 жыл бұрын
Jay mataji
@payalpandya223
3 жыл бұрын
Waah Kamlesh bhai 👍🏻 Thank u tme roj different recipe lai ne aavo cho .... Jordar 👍🏻🙏🏻
@dipakmaheta1773
3 жыл бұрын
જય.હો
@RahulthakormehonaGj2
3 жыл бұрын
ભજીયા તો મારા પપ્પા ને પણ બહુ ભાવતા હતા ભાઇ
@krushnasinh
3 жыл бұрын
👌
@pareshgohel6265
3 жыл бұрын
Very nice 👌👌👌
@rushbhkhunt2634
3 жыл бұрын
તમે મીઠું રાખો છોને તે વાસણ મને ખુબ ગમયુ.
@pravinthakor5469
3 жыл бұрын
Bahut sara bhajiya Banane se ho
@pradipjadav4878
3 жыл бұрын
😋
@user-xf1jw9qv5w
3 жыл бұрын
First view ✌️
@manishrathod2313
3 жыл бұрын
વાહ કમલેશ ભાઈ વાહ મોં મા પાણી આવી જાય હો બાકી 👌
@anjumshekh1244
3 жыл бұрын
Kamlesh bhai tamare ketli dikari che
@sonalahemaben6698
3 жыл бұрын
Waah
@dipakmaheta1773
3 жыл бұрын
મોજે મોજ
@jigneshdhanak6362
3 жыл бұрын
3 rd
@rakeshsangani5912
3 жыл бұрын
Kubh saras...Yummy. Sanjaybhai ni bhajiya ni receipe pan lavo jo.
@swetaraval8413
3 жыл бұрын
Bazar ma banta bhajiya ma kai brand no lot vapray chhe? Pls kaheso
@VMRaval-dr8zt
3 жыл бұрын
Jay Mogal ma
@jayeshpandya5017
3 жыл бұрын
જય માતાજી કમલેશભાઈ આ વિડિઓ મા ટેમ ઈંગ્રેન્સ ના નામ ખાટી છાસ મીઠુ લખાને સારું
@ravicavda7789
3 жыл бұрын
સંજય ભાઈ પાસે ભજીયા બનાવો
@babulalpatel8869
3 жыл бұрын
Dear shri Kamlesh bhai jsk I like your vedio of Bhajia made by you. I see you have vide experience. Your experience is looking better. Jsk Bgpatel Advocate Ahmedabad
@ladhapatal8329
3 жыл бұрын
जय माताजी सादर नमस्कार
@kartikeducation7514
3 жыл бұрын
Kamlesh bhai tamara gher to badha ne maja avi jati hase ne.. Khavani😀😀😀
@hasmukhbhaihansora2285
3 жыл бұрын
ચટણીવગરનાભજીયાનકામાનોજામે
@nitasisangiya3881
3 жыл бұрын
Ame to kamleshbhai & nita na banavala bhajia kava cha 😍😍🙏🙏
@prajapatipiyush9227
3 жыл бұрын
Good morning
@mematuvlogs
3 жыл бұрын
Kalotra vinod village life
@amitaiyer7167
3 жыл бұрын
You are lucky your husband is helping you in a kitchen.👍❤️
@dipakmaheta1773
3 жыл бұрын
દરિયાઈ મોજ
@saravaiyamehul3639
3 жыл бұрын
Very nice ,tame karigar so bhajiya banava ma
@jainfamily8202
2 жыл бұрын
Khataj.raho.bhajiya.
@learntoearn9143
3 жыл бұрын
Kamlesh bhai bajar jevi pani puri athava to dal pakwan ni recipe sanjay bhai ne kiyo ne banave. Please 😊😊😊 aa Lockdown ma pani puri a khava nathi malti
@anilbhaiambaliya6576
3 жыл бұрын
Sanjay bhai pase thi banavdavo ekvar mast banavse
@bhavnapatel3988
3 жыл бұрын
Khira ma thodu garam tel be chamchi nakhvanu bhajiya ekdam kranchi thase
E soda upar limbu na 2 3 tipa nakho e sachi reet chhe soda vaparvani😉
@aarvindsoni6145
3 жыл бұрын
Sanjay bhai ek recipe chatni baau bhjiyama bahu sars lage adthi kadi lahshun nani vatki gud one.dhana ane jiru.chmchi khand vati ne bas sahej pani nakhi kadhi lesho.biju aama kij na umersho ane jo vadhare kai joye to dhanabhaji ane tameta lalmarchu bhuki to nakhavi bas aarite masalo karso.kubj sari lageche ek var tray karjo.
@dineshmehra8659
3 жыл бұрын
Bhajiya ma haldar na nakhy kamleshbhai
@dineshmuliya1578
3 жыл бұрын
Aam no banavay
@dharmikvarasada
3 жыл бұрын
Kamlesh bhai amdavad ma nagar dalvada vada na pau pakoda ni recipe lavo plz ghare banao plz and dekhado and stay home stay safe
@amitkanabarkukasvada401
3 жыл бұрын
Moj moj Kamleshbhai...ek vaar maharashtra na kanda bhajiya..aya ene kanda bhaji ke che e receipe banavo
@patelindravadan7927
3 жыл бұрын
કમલેશભાઈ ચકાચક
@jayshreepatel6462
3 жыл бұрын
Spoon 🥄 thi pan banavi sako bhai bhajiya
@hirenpatel5
3 жыл бұрын
Hii Pandoli chimanna bajiyaa Hiren Patel
@dipakmaheta1773
3 жыл бұрын
આઠે પહોર આનંદ
@pallavitrividindb7702
3 жыл бұрын
Thenk you 🙏 Kamles bhai👍👌🏻 Tamaro vidiyo joine😋😋😋😱
Пікірлер: 215