વાગે વાગે હો કાન ઢોલ વાગે...
વાગે વાગે મથુરાની માય કાના તારો ઢોલ
આવે આવે કાન હો સોનિડો નેડો
લાવે લાવે મુગટ ની જોડ કાના તારો ઢોલ વાગે
વાગે વાગે હો ગોકુળ ની માય કાના તારો ઢોલ વાગે.......
આવે આવે હો કાન માળીડો
લાવે લાવે ફુલડાનો હાર કાના તારો ઢોલ વાગે
વાગે વાગે જુનાગઢ ની માંય તારો ઢોલ વાગે....
વાગે વાગે હો કાન ઢોલ વાગે..... માય કાના તારો ઢોલ વાગે......
આવે આવે હો કાન મોચીડો
લાવે લાવે મોજડી ની જોડ કાના તારા ઢોલ વાગે.....
આવે આવે હો કાના દરજીડો
લાવેલાવે વાઘા ની જોડ કાના તારો ઢોલ વાગે..
વાગે વાગે વનરાવન ની માય કાના..
આવે આવે હો કાન સુથારી
લાવે લાવે મોરલી ની જોડ કાના તારો ઢોલ વાગે......
વાગે વાગે હો કાન ઢોલ...
વાગે વાગે સોમનાથ ની માય કાન તારો ઢોલ વાગે.....
આવે આવે હો કાન ગોપીયો
લાવે લાવે દાંડિયા ની જોડ કાના તારો ઢોલ વાગે......
રમે રમે હો કાન ગોપીયો
રમે રમે કાના સખીયો
રમે રમે કાના ની સાથે કાના તારો ઢોલ વાગે
વાગે વાગે હો કાન ....
🙏
Thanks
🙏
Thanks
Негізгі бет 🙏 વાગે વાગે હો કાન ઢોલ વાગે.... 🌹🌹લખેલુ છૅ )
Пікірлер: 19