સાચી વાત છે તેને ત્રણ દિકરા હતા પણ તમે કયા સાંભળી કે વાંચી છે
@kathiyawadnakangare
2 ай бұрын
રાઘવજી માધડની એક બુક છે લોકવાણી
@dhirubhaivaru-sf4tv
2 ай бұрын
બેન, મારી લખેલી બે...ચાર લોકકથા મોકલવી છે.કૈઇ લીંક માં મોકલું?
@kathiyawadnakangare
2 ай бұрын
Instagram Kinara81215 ઊપર અથવા Kinara81215@gmail.com Mail કરી શકો
@prakashpadhiyar9184
2 ай бұрын
તમારો અવાજ કેટલાંય વર્ષો નાં ભૂતકાળ માં લઈ જાય છે. સ્વિતિબેન.....
@sahilparmar221
2 ай бұрын
બેન ઘણા સમય પછી તમારે લોકકથા અને વાર્તા સાભળી સે કેમ કે હમણાં વન રક્ષક ની તૈયારી મા હતા હવે નવરા થયા યુટ્યુબ ખોલી તમારી લોકકથા ઓ વાર્તા આડે આવતા જોય એટલે યાદ આવ્યું હવે બઘુ જોય લેસ ખુબ ખુબ આભાર 🙏❤
Пікірлер: 14