હું તો મારા ભક્તોથી રહેતો નથી દૂર
હાજરા હજુર સદા હાજરા હજુર (૨)
હોય એના હૈયામાં ભક્તિના પૂર
હાજરા હજુર સદા હાજરા હજુર
હે... ભક્તોના પ્રેમની દોરીએ બંધાતો
અડધી રાતે હું તો દોડીને જાતો
અંતરનો પોકાર સાંભળીને આવે જરૂર
હાજરા હજૂર સદા હજરા હજૂર
હું તો મારા ભક્તોથી રહેતો નથી દૂર
હાજરા હજુર સદા હજરા હજૂર
હે... ભક્તોથી વાલુ મને નથી કોઈ બીજું
એનાથી બીજી મેં દુનિયાના જોઈ
રાત દિવસ રટું તનનો તંબુરો (૨)
હાજરા હજુર સદા હાજરા હજુર
હું મારા ભક્તોથી....
સદા હાજરા હજુર....
હે... ભક્તોની લાજ સાથે મારી પણ લાજ છે
વચન ગીતાના આજે પણ યાદ છે
ભક્તો ની સાથે બાંધ્યો છે પ્રીતડી નો ડોર
હાજરા હજુર સદા હાજરા હજુર
હું તો મારા ભક્તોથી...
હાજરા હાજુ...
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Негізгі бет વાહ દક્ષાબેન શું ભજન છે 🌹હું તો મારા ભક્તોથી રહેતો નથી દૂર 🌹( લખેલું )
Пікірлер: 39