On nights i cannot go to sleep and my mind is in chaos i watch your channel and fall asleep to the sound of your music and voice… thank you for creating this peaceful space🙏🏼😇
@avail1.
Жыл бұрын
સરસ જમીન...હવામાન...ખોરાક...અને પડોશીઓના બીજા વિડિયો પછી અમે અહીં ખુશ છીએ. તમે જે કરો છો તેના માટે આભાર અને તમારા બધા માટે આશીર્વાદ
@venzym3126
Жыл бұрын
Very interesting raw methi salad. will definitely try.
@vikramparmar8323
Жыл бұрын
આપના દરેક વિડિઓ માં રેસિપી તૉ સારી છે. જ.. પણ. સંસ્કાર.. ને... વંદન... 🙏
@swatimakwana3682
Жыл бұрын
Very very nice recipe 👌👌👌 mouth watering kadhi nice vlog 👌
@amitkumarshah5521
6 ай бұрын
Excellent recipes, thank you for lovingly sharing 🙏🙏
@kanizaattarwala8479
9 ай бұрын
Wah 👌🏻👌🏻kdi n rotlo 👌🏻 Baki nu salad first time joyu thanks for all yammy recipes n beautiful greenery’s 👌🏻👌🏻👍😘.
@ramagajjar9895
Жыл бұрын
Ha barabar chhe pahelana jamanama aavuj hatu sme aane gadu kahiye bahu maja aave tema besvani
@reemajoshi8124
Жыл бұрын
Bahu j saras Bhojan banavo chho tame.👌🙏👌🙏👌🙏👌🙏
@sk-mj2sx
Жыл бұрын
Ap ka video dekha kar man ko khusi hoti hai mai to bina dekhe hi pehle 👍 dabati hu
@SwadSamhita
Жыл бұрын
Thank you.
@bhavnavaghela3741
Жыл бұрын
વીડિયો ખુબ જ સરસ છે ભાઈ
@nipunzaveri3006
Жыл бұрын
Tamro video bahuj saras chhr
@dhirajyparmar5060
Жыл бұрын
Really,best recepy with good informstion..thanks
@hareshbhavsar882
Жыл бұрын
Sundar chhe
@ashapatel6348
Жыл бұрын
Very nice food,thanks for sharing this village food videos,Bhau saru lagiyu
@SwadSamhita
Жыл бұрын
Thank you
@nandaparmar3083
Жыл бұрын
Beautiful adbhut....😍
@seemachauhan9979
Жыл бұрын
Aapno avaj bau j saras che sir Kadhi khichdi joine mo ma pani aavi gayu
@manjeetmehra5260
8 ай бұрын
Thank you sir for amazing videos. Your bonding with nature and villages are nice , healthy food and down to earth nature is amazing.
@jalaramkrupa562
Жыл бұрын
आपसे रेसिपी ही नहीं सीख रहे बल्कि खाने के बारे में भी बहुत कुछ जान रहे हैं . . .☺👌🙏
આપ એ ઓછું વાપરી શકો છો. અમે મરચાં મોળા વાપરીએ છીએ. આદુ લસણ શેક્યા પછી તીખાશ ઘટી જતી હોય છે.
@komalmacwan9051
10 ай бұрын
Amne organic utpadano no labh aapo ame kharidva taiyar chie❤
@ashapatel6348
Жыл бұрын
My dad'a na gam ,same damniyu hatu in guj
@labhup4175
Жыл бұрын
So cute
@MPatel84
Жыл бұрын
ખૂબ સુંદર વિડિયોગ્રાફી. તમારા બંને ના અવાજ બહુ સરસ છે. સાંભળવા ગમે એવા. Background music હંમેશા સરસ હોય છે. ગુજરાતી ઘણું ચોખ્ખું બોલો છો પરંતુ ક્યારેક ણ ને ન બોલો છો ને શ ને સ.
@SwadSamhita
Жыл бұрын
અમે એ અક્ષરોમાં સુધારવા પ્રયત્ન કરીશું. Thank you for comment
@MPatel84
Жыл бұрын
@@SwadSamhita હકારાત્મકતા થી લેવા બદલ ધન્યવાદ
@sheelavasavada3348
Жыл бұрын
❤😅😊
@rachnatrivedi4644
Жыл бұрын
Aapne ankur ground nut oil use Kiya he ya kapasiya oil
@SwadSamhita
Жыл бұрын
Groundnut oil.
@varshasomani8749
Жыл бұрын
Assal deshi Khanu kathiyavadi
@vijaykumarzala1836
Жыл бұрын
અમારી બાજુ ડમણીયાને એકકો કહેતા ,એક બળદ જોડેલો હોય એટલે એક્કો કહેતા હતા.
@hvkmemories5345
Жыл бұрын
Amare pan akko key
@sanjayupadhyay2447
Жыл бұрын
North Gujarat also
@preranaamin5276
Жыл бұрын
ame pn ene damniyu j kahiye chiye
@kritalparmar7941
Жыл бұрын
Tmne sudhh ghee kya thi made che mare joi che ,hu waghodia Rd pr rahu chu pls janaavjo
@varshajambu149
Жыл бұрын
Tamaru gam kay che Kerjan pase Hu pan Kyawavoran pase rhu chu
@SwadSamhita
Жыл бұрын
Kandari
@donnap9263
Жыл бұрын
Where is this town in Gujarat?
@SwadSamhita
Жыл бұрын
Chhotaudepur
@Ruchasshow
Жыл бұрын
તમારા દરેક વીડીયો ખૂબ સુંદર હોય છે, દરેક વખત તમારી પાસેથી કઈક નવું શીખવા મળે છે અને મારી ચેનલને સપોર્ટ કર્યો એ બદલ તમારો આભાર.💓💓
@SwadSamhita
Жыл бұрын
You are always Welcomed.
@mmzala5626
Жыл бұрын
ડમણયુ ખેડા જિલ્લામાં
@pdave7291
Жыл бұрын
Amara porbndar ma aako kheta
@deepamundia9444
Жыл бұрын
ગાજર ની વચ્ચે નો પિત્ત નો ભાગ ફેંકી ના દેવાનો હોય?
@SwadSamhita
Жыл бұрын
White k yellow hoy to feki devo
@hetalmodi2686
Жыл бұрын
Amla khawa thi kamar pakdai jay che teno upay batawso
@SwadSamhita
Жыл бұрын
મને પણ એજ સમસ્યા છે. આપ ચ્યવનપ્રાશ ખાશો તો નહિ દુખે. એકલાં નહી ખાવા. મુરબ્બો, કેન્ડી બનાવીને ખાઈ જુઓ.
@manjulasolanki989
Жыл бұрын
Gadu kahevay
@rachnatrivedi4644
Жыл бұрын
Plz reply
@mmzala5626
Жыл бұрын
ભગત તમારા તમામ વિડિયો અમે બધાં સાથે જોઈએ છીએ અમારી કમનસીબી ને કારણે અત્યાર સુધી માં એક પણ રીપ્લે નથી મળતી
@SwadSamhita
Жыл бұрын
આપ સૌ સાથે મળીને જુવો છો એ જાણીને ખુબ આનંદ અનુભવીએ છીએ.
@krunaljoshi5081
Жыл бұрын
Ame balad gadu kahea çhea
@ashapatel6348
Жыл бұрын
Pl uncle share your Wup no and game name thx for all of you
Пікірлер: 97