આજરોજ તા,૦૯/૦૪/૨૦૨૪ ને મંગળવાર ના રોજ ચૈત્રસુદ-૦૧ પ્રથમ નોરતાના દિવસે વાજતે ગાજતે ગીર મધ્યે બિરાજમાન સાક્ષાત રાજરાજેશ્ર્વરી કનકાઈ માતાજી ગરબાનું ઘટસ્થાપના કરવામાં આવ્યું તેમજ તમામ ભક્તજનોએ માતાજીની આરતી,સ્તુતિ,ગરબા,ધુન કિર્તન તેમજ દેવાંગભાઈ (દાદા) ઓઝા તથા ટ્રસ્ટી શ્રી નરેન્દ્રભાઈ (દાદા) જાની દ્ભારા જય ભવાની જય કનકાઈ નો જય જય કાર બોલાવવામાં આવેલ પુજારી હરી દાદા એ તથા અશ્વીન દાદાએ તમામ ભક્તજનોને આર્શીવાદ આપવામાં આવેલ ત્યાંરબાદ દુર...દુર...ગામડા તથા સિટીઓ માંથી માતાજીના દર્શન કરવા પધારેલ તમામે તમામ ભક્તજનોએ માતાજીનો પ્રસાદ લેવામાં આવેલ ત્યાંરબાદ તમામ ભક્તજનોએ માતાજી કનકાઈ ની જયકાર બોલાવી માતાજીના દર્શન કરી છુટા પડ્યાં હતા લાઈવ Jai kankai Film-Vansoj -ગીર કનકાઈ જય ભવાની જય કનકાઈ🙋🏻♂️🙏🏻🌺🌸🌹🌷 🙏🏻👏🏻👏🏻
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
SUBSCRIBE NOW...
★લોક ડાયરો
★સંતવાણી
★હાસ્ય દરબાર
★રાસ ગરબા
★લગ્ન ગીત
★સંગીત સંધ્યા
★ઓરકેસ્ટ્રા
★વન મેન શો પાર્ટી
★ધાર્મીક - જાહેર - સામાજીક - પર્સનલ સુર સંગીત પાર્ટીના કાર્યક્રમો
🚩 નવા લાઈવ ગુજરાતી ગીત, દાંડિયારાસ, સંતવાણી, ડાયરા ના વિડિઓ જોવા માટે Notification On કરો, તેમજ યુટ્યુબ પર લાઈવ જોવા માટે JAI KANKAI FILMS ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને 🔔બેલ આઈકન ને દબાવો જેથી નવા વિડિઓ ની માહિતી મળે સૌથી પહેલા...🚩
youtube.com/@jaikankaifilms
Негізгі бет Ойын-сауық વાજતે ગાજતે 🥁 કનકાઈ માતાજીની આરતી પસી ગરબા ની મોજ 🤗 🚩👣
Пікірлер: 1