વાંકાનેર પીરઝાદા પરીવાર ના લાડકા❤️નવાસા એટલે મુશર્રફ બાવા🌹🌹 🌹🌹🌹
મિટ્ટી ભી અગર છુંલે તો બનજાયે ફૂલ,ક્યોંકી યેહે હુશેની ઘરાને કા ફૂલ.....
મુશર્રફ બાવા નો મઝાર વાંકાનેર તાલુકાના એક નાનકડા ગામ રાજાવડલા ના કબ્રસ્તાન માં આવેલ છે.....
તેમને લોકો આ ગામના રાખોપીયા તરીકે ઓળખતા હતા
કારણકે જાણે મુશર્રફ બાવા સાહેબે આગામ એટલે કે રાજવડલા ને દત્તક લય લીધું હતું,એમ કહીએ તોય ચાલે......ભાઈ આતો રાજવડલા ના રખોપિયા .....
દોસ્તો મારી ચેનલ સાથે જોડાયેલા રહો ધન્યવાદ....
Негізгі бет વાંકાનેર પીરઝાદા પરીવાર ના લાડકા❤️નવાસા એટલે મુશર્રફ બાવા🌹🌹🌹🌹🌹
Пікірлер