LIKE SHARE COMMENT SUBSCRIBE
વાલે સોનાની દ્વારિકા છોડી દીધી || નીચે લખેલું છે કિર્તન || રામાપીર કિર્તન || Ramdevpir Kirtan
અમારી Jadavji Official ને Subscribe કરવા નીચે આપેલી લીંક ને ખોલો
/ jadavjiofficial
આ વિડિઓ તમને ગમે તો ચેનલ ને SUBSCRIBE કરો તમને આવા નવા અપડેટ ની માહિતી મળતી રહે અને SHARE કરો.....આભાર....
Follow us at KZitem :- / jadavjiofficial
______________ કિર્તન ______________
વાલે સોનાની દ્વારિકા છોડી દીધી રે
વાલે લય લીધો રણુજા નો માર્ગ વાલે સોનાની દ્વારિકા છોડી દીધી રે
વાલે પિતા નંદરાય ને છોડી દીધા રે
હે વાલો બની ગયો અજમલ નો કુંવર વાલે સોનાની દ્વારિકા છોડી દીધી રે
વાલે સોનાની દ્વારિકા.......
વાલે લઈ લીધો રણુજા નો માર્ગ........
વાલે માતા જશોદા ને છોડી દીધા રે
હે વાલો બની ગયો મીનળદેવી નો બાળ વાલે સોનાની દ્વારિકા છોડી દીધી રે
વાલે વિરા બળભદ્ર ને છોડી દીધા રે
હે વાલો બની ગયો વીરમદેવ નો વિર વાલે સોનાની દ્વારિકા છોડી દીધી રે
વાલે બેની સુભદ્રા ને છોડી દીધા રે
હે વાલો બની સગુણા નો વીર વાલે સોનાની દ્વારિકા છોડી દીધી રે
વાલે રૂપાળી રાધાજી ને છોડી દીધા રે
હે વાલો બની ગયો નેતલ નો ભરથાર વાલે સોનાની દ્વારિકા છોડી દીધી રે
વાલે મુખ કેરી મોરલી છોડી દીધી રે
હે વાલે લઈ લીધા ભાલા ને તીર વાલે સોનાની દ્વારિકા છોડી દીધી રે
વાલે ગાય વાછરૂ ને દીધા રે
હે વાલો બની ગયો ઘોડીલે અશવાર વાલે સોનાની દ્વારિકા છોડી દીધી રે
વાલે માખણ મીસરી છોડી દીધા રે
હે વાલો બની ગયો દેગ નો જમનાર વાલે સોનાની દ્વારિકા છોડી દીધી રે
વાલે સોનાની દ્વારિકા છોડી દીધી છે
હે વાલે લઈ લીધો રણુજા નો માર્ગ વાલે સોનાની દ્વારિકા છોડી દીધી રે
--------------------------------------------------------------------------
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
#Mahadevkirtan
#parul_ben_gediya
#jadavji_official
#vrajmanekonlaijay
#kanudo
#વ્રજમનેકોણલઇજાય
બધા જ નવા ગીતો & વિડીયો સોથી પેલા જોવા માટે * Mahadev Kirtan * ચેનલ ને SUBSCRIBE કરો અને પછી 🔔 ( બેલ)આઈકન ઉપર કલીક કરો જેથી નવા ગીતો જોવો સૌથી પહેલાં
👉View
👉Like
👉Share
👉Comment
Please subscribe * Mahadev Kirtan * KZitem channel
LIKE, COMMENT, SUBSCRIBE & SHARE WITH YOUR FRIENDS...
**** જય માતાજી ***
Thankyou My All Friends
Негізгі бет વાલે સોનાની દ્વારિકા છોડી દીધી || નીચે લખેલું છે કિર્તન || રામાપીર કિર્તન || Ramdevpir Kirtan
Пікірлер: 8