Please watch: "REASONS To Watch KALKI 2898 AD | Kalki trailer review in gujarati"
• Why You Need To Watch ... -~-
વીરપુરનું અન્નક્ષેત્ર દાન વગર કઈ રીતે ચાલે છે?? | Jalaram Temple Virpur | History | Itihas
This video is about jalaram temple virpur It is the workplace of Shree Jalaram Bapa.The main shrine of Jalaram Bapa is located at Virpur. The shrine is actually the house complex where Jalaram lived during his lifetime. The shrine houses the belongings of Jalaram and the deities of Rama, Sita, Lakshamana and Hanuman worshipped by him. It also has on display the Jholi and Danda said to be given by God. But the main attraction is the portrait of Jalaram Bapa. There is also an actual black and white photo of Jalaram Bapa, taken one year before his death.
The temple is one of a kind in the world in a way that it has not been accepting any offerings since 9 February 2000.
વીરપુર:
જલારામ બાપાનું મુખ્ય સ્મારક ગુજરાત રાજ્યના રાજકોટ ના જેતપુર શહેર નજીક વીરપુરમાં આવેલું છે. આ સ્મારક તે જ ઘર છે જ્યાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમ્યાન રહેતાં હતાં. તેને તેના મૂળ સ્વરૂપે સાચવવામાં આવ્યું છે. આ સ્મારકમાં જલારામ બાપા દ્વારા વાપરવામાં આવેલી વસ્તુઓ અને તેમના દ્વારા પૂજાતી રામ સીતા લક્ષમણ અને હનુમાનની મૂર્તિઓ મૂકવામાં આવી છે. અહી સ્વયં પ્રભુ દ્વારા અપાયેલી ઝોળી અને દંડો પણ જોઈ શકાય છે. પણ અહીંનું મુખ્ય આકર્ષણ છે જલારામ બાપાનો ફોટોગ્રાફ, જે જલારામ બાપાના જીવતા લેવાયેલો એક માત્ર ફોટો છે. જે જલારામ બાપાના મૃત્યુના એક વર્ષ પહેલાં બ્રિટીશ ફોટોગ્રાફર દ્વારા લેવાયેલો છે.
અહીં ભક્તોએ ભૂતકાળમાં એટલું બધું દાન આપ્યું છે કે ૯ ફેબ્રુઆરી ૨૦૦૦ પછી અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી. આ ભારતનું એકમાત્ર એવું દેવસ્થાન છે કે જે કોઈપણ જાત નું દાન લેતુ નથી
================================
Background Music Credit (from KZitem Music library) :
(PRO License)
QUEEN OF THE SKIES by Nicolai Heidlas
"Royalty Free Music from HookSounds"
www.hooksounds.com
This sound or music is under the Attribution Creative Commons 4.0 license (creativecommons.org/about/lice...)
Aretes Kevin MacLeod (incompetech.com)
Licensed under Creative Commons: By
Attribution 3.0 License
creativecommons.org/licenses/b...
Source: incompetech.com/music/
Artist: incompetech.com/
================================
Image Source Credit :
jalaram temple virpur official website
www.santjalaram.in/
Disclaimer -
video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
================================
#SubscribeકરીનેSupportકરજો #વીરપુર #jalaram
#gujaratibiography #gujarati
watch - • વીરપુર જલારામ બાપા નું...
=================================
Note : This Video is based on my internet research, it may not be 100% accurate.
=================================
Негізгі бет વીરપુરનું અન્નક્ષેત્ર દાન વગર કઈ રીતે ચાલે છે?? | Jalaram Temple Virpur | History | Itihas
Пікірлер: 3,7 М.