દંડવત પ્રણામ 🙏 પ્રવાહી અને આસુરી બન્ને એક જ??? સમજાવવા વિનંતિ🙏
@shrigokuleshpushtividhyadh5392
8 күн бұрын
બંને એક જ છે!!
@Gopika_84
7 күн бұрын
@@shrigokuleshpushtividhyadh5392 દંડવત,ધન્યવાદ 🙏
@girishkadecha2152
9 күн бұрын
Jai jai dandvat pranam Ati sundar vivechan granth ki aur jiv ki sangti👍🙏 Pan ak sandeh hai ki maryada jiv ko jalotaji ki sangti so sharan aye ❓pan shriacharyaji ne sharan kyu liye.... Ye ak sandeh hai ❓🤔 કે પછી શરણાગતિ no તો બધા જીવ no અધિકાર છે એવું સમજવું 🤔❓ કારણ આજૅ પણ જીવ ને શરણાગતિ અને નિવેદન બધા જ જીવ ને યોગ્યતા જોયા વગર અપાયજ રહ્યું છે ❓આને કેવી રીતે સમજવું 🤔❓
@shrigokuleshpushtividhyadh5392
8 күн бұрын
શરણાગતિ માં બંને જીવોનો અધિકાર છે, મર્યાદા અને પુષ્ટિ. મર્યાદાજીવ શરણાગતિથી મોક્ષ પ્રાપ્ત કરે, જયારે પુષ્ટિ જીવ શરણાગતિથી સ્વરૂપ આશક્તિ પ્રાપ્ત કરે
Пікірлер: 21