આવે આવે આવે આવે આવે ગોકુળ માં કાન્હો આવે | Krishna Mandal | Krishna Bhajan | Best Bhajan | Latest Bhajan | Bhajan Songs
સબસ્ક્રાઇબ કરો ( सब्सक्राइब करो )🙏🏻 bit.ly/3vyw9aV
લાઈક કરો ( लाइक करो )👍🏻
શેર કરો ( शेयर करो )⤵️
Do Subscribe :- @krishnamandalbhayandar
આવે આવે આવે આવે આવે ગોકુળ માં કાન્હો આવે,
આવે આવે આવે આવે આવે મારા ઘેર કાન્હો આવે,
એ કાન્હા ને શું શું જોઈએ,
એ કાન્હા ને મુગટ જોઈએ,
લાવે લાવે લાવે લાવે લાવે ગોકુળ ની ગોપીયો લાવે
આવે આવે આવે આવે આવે મારા ઘેર કાન્હો આવે
એ કાન્હા ને શું શું જોઈએ,
એ કાન્હા ને મોરલી જોઈએ,
લાવે લાવે લાવે લાવે લાવે નંદબાબા મોરલી લાવે
આવે આવે આવે આવે આવે મારા ઘેર કાન્હો આવે
એ કાન્હા ને શું શું જોઈએ,
એ કાન્હા ને માખણ જોઈએ,
લાવે લાવે લાવે લાવે લાવે જશોદા માં માખણ લાવે
આવે આવે આવે આવે આવે મારા ઘેર કાન્હો આવે
એ કાન્હા ને શું શું જોઈએ,
એ કાન્હા ને ગેડીદડો જોઈએ,
લાવે લાવે લાવે લાવે લાવે ગોકુળ ના ગોવાળો લાવે
આવે આવે આવે આવે આવે મારા ઘેર કાન્હો આવે
એ કાન્હા ને શું શું જોઈએ,
એ કાન્હા ને રાધા જોઈએ,
આવે આવે આવે આવે આવે બરસાને થી રાધા આવે
આવે આવે આવે આવે આવે મારા ઘેર કાન્હો આવે
એ કાન્હા ને શું શું જોઈએ,
એ કાન્હા ને સખીઓ જોઈએ,
આવે આવે આવે આવે આવે કૃષ્ણ મંડળ ની સખીઓ આવે
આવે આવે આવે આવે આવે ગોકુળ માં કાન્હો આવે,
આવે આવે આવે આવે આવે મારા ઘેર કાન્હો આવે
🙏જયશ્રીકૃષ્ણ🙏
Other Bhajan Videos :⤵️
★लटक मटक राधा चली रे :- • लटक मटक राधा चली रे कन...
★શ્રી રામ જય રામ જય જય રામ :- • શ્રીકૃષ્ણ મંડળ ભાયંદર ...
★જમના પાણી :- • જમના પાણી | શ્રીકૃષ્ણ ...
★कान्हा आजा रे आजा :- • कान्हा आजा रे आजा | Kr...
★ઓધવરાય માધવરાય :- • ઓધવરાય માધવરાય મને ગોક...
★હર ભોલે હર ભોલે મહાદેવજી :- • હર ભોલે હર ભોલે હર ભોલ...
★મોરલીમાં મોયા મારા મન :- • મોરલીમાં મોયા મારા મન ...
★કાના કાળા રે મારા વાલા :- • કાના કાળા રે મારા વાલા...
★તાળી પાડો તાળી :- • તાળી પાડો તાળી-તાળી ના...
★આંખમાંથી આંસુ આવી જાય એવું ભજન :- • ગોકુળ જેવું રે પ્રભુજી...
★એકવાર જરૂર સાંભળજો આ ભજન :- • ઘડનારે કેવા ઘાટ ઘડયા |...
★બને તો થોડો સતસંગ કરજો આજ :- • બને તો થોડો સત્સંગ કરજ...
★ કસરત થાય એવું કારેલી ભજન :- • અચકો મચકો કારેલી | Kri...
#krishnabhajan #krishnamandal #bestbhajan #latestbhajan #topbhajan2023 #bhajan #bestbhajan #bhaktisong #krishnasongs
Негізгі бет Музыка આવે આવે આવે આવે આવે ગોકુળ માં કાન્હો આવે | Krishna Mandal | Krishna Bhajan | Best Bhajan
Пікірлер: 9