આવે આવે વ્હાલો મારો શ્યામ, આવે કેનેડા, મારો કરીમ શાહ
આવે આવે વ્હાલો મારો શ્યામ.. ..અસ્થાઈ
હરખ ન માંએ જમાત ખુલાએ, ડાંડીયા લાયી એતો ગરબે ઘુમે,
લાવી લાવી પધરામણી પ્રેમ ભાવ ભીનો.. ..૧
નાચીએ અમે અર્શથી ચકચો, સહુના અંતર છે આનંદથી ભરપુર,
નૂર સાગરમાં આવી જાણે, રોશની નો મુરત.. ..૨
આવે જમાતમાં શાહઝાદી ઝાહરા, શાહઝાદા રહીમ ,શાહઝાદા હુસૈની
આવી સિલ્વર જુબેલી, નાચે નાચે સર્વે જમાત.. ..૩
જમાત વિનવે, “અનાર” વિનવે, બક્ષજો મૌલા મારા ગુનાહો સર્વે,
રાઝી રાઝી સાદાઈ રહો, અમારા ઉપર તમને.. ..૪
Aave aave vhaalo maaro shyaam, aave Canada, maaro Karim Shah
aave aave vhaalo maaro shyaam.. ..Asthaai
Harakh na maaye jamat khulaaye, daandia laayi eto garbe goome
Laavi laavi padhraamni prem bhaav bheeno.. ..1
Naachiye(n) ame arsh thi chakcho, sahuna antar chhe aanand thi bharpoor
Noor saagarma aavi jaane, roshni no moorat.. ..2
Aave jamaat maa(n) shahzaadi Zahra, shahzaada Rahim ,shahzaada Hussaini
Aavi padhraamni, naache naache sarve jamaat.. ..3
Jamaat vinve, “Anaar” vinve, bakshjo Mawla maara goonaaho sarve
Raaji raaji sadaai raho, amaara upar tamne.. ..4
#ismailigeet #anaarkanji #karimvellani #alysunderji #ismaili
Негізгі бет આવે આવે વ્હાલો મારો શ્યામ - Aave Aave Vhaalo Maaro Shyam - Anaar Kanji
Пікірлер