શહીદ ભગતસિંહ પ્રા.શાળા નં.૪૨ મા પ્રાર્થના સભામા શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી રાકેશભાઈ તરફથી સુંદર અભિનયગીત રજૂ કરવામાં આવ્યું. બાળકો પણ શિક્ષક ની સાથે ઝૂમી ઉઠ્યા. ગુણોત્સવ અંતર્ગત આ પ્રાર્થના સભા કાયમી સંભારણું બની ગઈ. અભિનયગીત ના અંશો આ વીડિયોમાં છે.
#msb42
#500subs
#myschool
#school
#abhinay
#veer
Негізгі бет વડલા ડાળે વાંદરા ટોળી...અભિનયગીત-રાકેશ વાઘેલા
Пікірлер: 16