જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તોને....
ભગવાન સ્વામિનારાયણે સંવત ૧૮૮૨ ની સાલમા વસંતપંચમી ને દિવસે સંતો ભક્તોને આપેલી અમુલ્ય ભેટ એટલે શિક્ષાપત્રી. આ વીડિઓ મા અમે જ્યાં શ્રીહરિએ શિક્ષાપત્રી લખેલી એ જગ્યા વડતાલ હરિમંડપ ના દર્શન કરાવ્યા છે અને એ ચરિત્ર પણ ખુબ સરસ રીતે કહ્યુ છે. તો આપ સૌ ભક્તો દિલ થી નીહાળજો...
સંદર્ભ ગ્રંથ- હરીલીલામૃત કળશ-૮ વિશ્રામ-૪૮ અને સત્સંગીજીવન પ્રકરણ-૪ અધ્યાય ૪૩
#Swaminarayan #swaminarayanCharitra #shikshapatri #shikshapatriGujarati #originalShikshapatri #sanskrutShikshapatri #shikshapatriEnglish #londonUniversity #sirMalcum #swaminarayanKatha #vasantPanchmi #195ShikshapatriJayanti #vadtalDham #Harimandap #Narayanmol #vadtalDarshan #lakshminarayanDev #Baps #shikshapatripoojan #DailyLiveKatha #SwaminarayanMandir #BhujDham #kalupurmandir #mulidham
Негізгі бет વડતાલ મા મહારાજે આ જગ્યાએ શિક્ષાપત્રી લખી હતી, વીડિઓ દર્શન || Shikshapatri Writing Place Vadtal Dham
Пікірлер: 54