#Vadodara #Animal
વડોદરામાં મહિસાગર નદીના કિનારે વસેલા એક ગામમાં પાડાએ એવો આતંક મચાવ્યો હતો કે ગામનાં લોકો 8થી 10 દિવસ સુધી ઝાડ પર સુવા મજબૂર થયા હતા. આ જંગલી પાડો જેને જોતો તેની પાછળ મારવા દોડતો હતો. આખરે ભારે મહેનત બાદ તેને પકડવામાં આવ્યો હતો.
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет વડોદરામાં પાડાના આતંકથી આ ગામના લોકો 10 દિવસ ઝાડ પર રહેવા મજબૂર બન્યા હતા
No video
Пікірлер: 108