🙏સમુદ્ર વલોણું મારા વ્હાલા એ વલોવ્યું, મેરુ પર્વત ને વચમાં જ લીધો, શેષનાગ ના નેતરા કીધાં રે મારા વ્હાલાં નું વલોણું... પેલું રે વલોણું બ્રહ્મા એ વલોવ્યું, વલોણાં મા વેદ પુરાણ નીકળ્યા રે મારા વ્હાલાં નું વલોણું... વેદ પુરાણ લઈને બ્રહ્મા બ્રહ્મલોક માં ગયા, વેદ પુરાણ બ્રાહ્મણો ને સોંપ્યા રે મારા વ્હાલાં નું વલોણું... બીજુરે વલોણું વિષ્ણુ એ વલોવ્યુ, વલોણાં માં લક્ષ્મીજી નીસર્યા રે મારા વ્હાલા નું વલોણું લક્ષ્મીજી ને લઈને વિષ્ણુ વૈકુંઠ માં ગયા, લક્ષ્મી નારાયણ કહેવાણાં રે મારા વ્હાલાં નું વલોણું... ત્રીજું રે વલોણું ભોળાનાથે વલોવ્યુ, વલોણાં માં ઝેર પ્યાલા નીકળ્યા રે મારા વ્હાલાં નું વલોણું... દાનવો રે ભાગ્યા ને દેવો સહુ ભાગ્યા, ભોળાનાથે કંઠ માં જમાવ્યું રે મારા વ્હાલાં નું વલોણું... નીલકંઠ મહાદેવ કહેવાણા રે મારા વ્હાલાં નું વલોણું... ચોથું રે વલોણું દેવો દાનવો એ વલોવ્યુ, વલોણાં માં અમૃત પ્યાલા નીકળ્યા રે મારા વ્હાલાં નું વલોણું... દેવો રે ભાગ્યા ને દાનવો દોડવા લાગ્યા, વિષ્ણુજી એ મોહિની સ્વરૂપ લીધું રે મારા વ્હાલાં નું વલોણું... દાનવો ને મોહમાં ભરમાવ્યા રે મારા વ્હાલાં નું વલોણું... અમૃત નો પ્યાલો ચાર જગ્યાએ છલકાણો, નાસિક ઇલ્હાબાદ ઉજ્જૈન ને હરિદ્વાર, ચારેય કુંભ મેળો કીધો રે મારા વ્હાલાં નું વલોણું...🙏
@ketanshah5683
8 ай бұрын
Aaj nu bhajan bahu saras. As nana mota sau ne gamey evu bhajan che
@paruldesai3826
8 ай бұрын
માસી ભજન નીચે લખાણ સાથે મૂકો ને સરસ હોય છે તો અમારે ગાવું હોય અમે પણ ગાઈ શકે
@ashikarupapara4371
8 ай бұрын
🙏સમુદ્ર વલોણું મારા વ્હાલા એ વલોવ્યું, મેરુ પર્વત ને વચમાં જ લીધો, શેષનાગ ના નેતરા કીધાં રે મારા વ્હાલાં નું વલોણું... પેલું રે વલોણું બ્રહ્મા એ વલોવ્યું, વલોણાં મા વેદ પુરાણ નીકળ્યા રે મારા વ્હાલાં નું વલોણું... વેદ પુરાણ લઈને બ્રહ્મા બ્રહ્મલોક માં ગયા, વેદ પુરાણ બ્રાહ્મણો ને સોંપ્યા રે મારા વ્હાલાં નું વલોણું... બીજુરે વલોણું વિષ્ણુ એ વલોવ્યુ, વલોણાં માં લક્ષ્મીજી નીસર્યા રે મારા વ્હાલા નું વલોણું લક્ષ્મીજી ને લઈને વિષ્ણુ વૈકુંઠ માં ગયા, લક્ષ્મી નારાયણ કહેવાણાં રે મારા વ્હાલાં નું વલોણું... ત્રીજું રે વલોણું ભોળાનાથે વલોવ્યુ, વલોણાં માં ઝેર પ્યાલા નીકળ્યા રે મારા વ્હાલાં નું વલોણું... દાનવો રે ભાગ્યા ને દેવો સહુ ભાગ્યા, ભોળાનાથે કંઠ માં જમાવ્યું રે મારા વ્હાલાં નું વલોણું... નીલકંઠ મહાદેવ કહેવાણા રે મારા વ્હાલાં નું વલોણું... ચોથું રે વલોણું દેવો દાનવો એ વલોવ્યુ, વલોણાં માં અમૃત પ્યાલા નીકળ્યા રે મારા વ્હાલાં નું વલોણું... દેવો રે ભાગ્યા ને દાનવો દોડવા લાગ્યા, વિષ્ણુજી એ મોહિની સ્વરૂપ લીધું રે મારા વ્હાલાં નું વલોણું... દાનવો ને મોહમાં ભરમાવ્યા રે મારા વ્હાલાં નું વલોણું... અમૃત નો પ્યાલો ચાર જગ્યાએ છલકાણો, નાસિક ઇલ્હાબાદ ઉજ્જૈન ને હરિદ્વાર, ચારેય કુંભ મેળો કીધો રે મારા વ્હાલાં નું વલોણું...🙏
@nitagandhi2698
6 ай бұрын
Mast Bhajan gayu
@gunavantikhant5141
8 ай бұрын
Very good bhajan bhavnaben
@MadhubenPatel-pv7li
8 ай бұрын
Jay shree krishana
@vaishalishinde1989
8 ай бұрын
Bohot mast geet aunty ji bilkul aap ke tarah sweet ❤❤❤
@BharatibenChuhan
8 ай бұрын
બહુ સરસ ભજન.છે. લખીને મૂકો
@avanigor4045
8 ай бұрын
Saras mashi ❤
@niharkotecha1461
8 ай бұрын
ધમમર ધમમર મારૂ વાલણુ ગાજે આ ગાજો પ્લીઝ
@pratibhaoza2715
8 ай бұрын
👌👌👌👌❤️❤️bhajan & awaj
@user-qj4yc4xj9q
8 ай бұрын
માસી સીતા જી ની કહાની gajone પ્લીઝ પ્લીઝ પ્લીઝ માસી rikves માસી તમારો અવાજ સરસ છે માસી
@jayabenbapodara4352
8 ай бұрын
Jsk good morning ben very nice bhjn kub sars ❤🎉😂🎉❤
@urvashithakker2605
8 ай бұрын
જય હો ભાવના બેન🙏 જુના ભજન સરસ કરવા માટે તમને ઘણી ખમાં આવી જ રીતે ભજન સંભાળવા માંટે ખુબ જ ધન્યવાદ 🙏🙏
@MaltiPatel-p1b
8 ай бұрын
બહુજ સરસ ગાવો છો કોઈ વાર તો આખ માથી આસુ આવી. જાય એવા સરસ ગાવો છો સવાર ના પ્રભાતિયાં હોય તો ગાવો
@ritabenlalani6185
8 ай бұрын
Khud sars gau masi Jay shree krishna 🙏
@kUSUMKMJ
8 ай бұрын
Tamaro awaz khub saras Dil ne j touch kare che pachi bhale tame koi pan Bhajan. Gao...khub melodias voice che etle heart touching che.....avu j gata raho ne ame sambhalta rahiye....thank u very much🎉🎉❤❤
@diptipatel6542
8 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏
@ilaraja6986
8 ай бұрын
જય શ્રી કૃષ્ણ ભાવનાબેન સમુદ્ર વલોણું તો ભજનમાં બહુ સાંભળ્યું છે તમારા જેવો મીઠો મધુર અવાજ સાંભળવાની ખૂબ મજા આવી વેરી ગુડ ભાવનાબેન વેરી ગુડ જય શ્રી કૃષ્ણ બધાને❤
@gitabenmoradiya7229
8 ай бұрын
સરસ ભાવના માસી
@Nainaskitchen7776
8 ай бұрын
દ્વારકાધીશ નું ભજન ગાજો સરસ હું પોરબંદર થી છું અને મને ભજન બહુ ગમે કેટલું સરસ ગાઓ છો માસી તમે હું દરરોજ જોઉં છું તમારા બ્લોગ.. બહુ જ મસ્ત બ્લોગ કનિષ્ક તમારો એવો છે ને મને બહુ જ ગમે છે.. આઇ લાઇક યુ❤❤❤❤
@kamalaPatel-rz7sb
8 ай бұрын
બહુ સરસ ભલે સારી કામને કે આવું ભજન બહુ સરસ ભજન ગાવ છો આવા ભજન ગાવા ઊંડા ઉતારવા જેવા છે ભજન
Пікірлер: 126