મિત્રો હું જે #યોજના ની વાત કરવા જઈ રહી છું એ યોજના સરકારે લોન્ચ કરી હતી 18 મે 2018માં પણ આ #યોજનાની_માહિતી ન હોવાને કારણે લોકો આ યોજનાનો લાભ લઈ શકતા નથી
મિત્રો આજે જે યોજનાની વાત કરવાના છે એ યોજનાનું નામ છે #વાહન_અકસ્માત_સારવાર_સહાય_યોજના
શું તમને ખબર છે કે જો તમારા વાહનથી અકસ્માત થાય કે રોડ ઉપર ચાલતા કોઈપણ જાતનો તમારો અકસ્માત થાય તો સરકાર દ્વારા તમને 50000 રૂપિયા સુધીની સારવારની ગુજરાત સરકાર ભોગવે છે
Gujarat Sarkar vahan akasmat yojana | Free Accident Insurance | free treatment scheme for the road accident victims | વાહન અકસ્માત સહાય યોજના કેવી રીતે અરજી કરવી | તેની માહિતી મેળવીશું
મિત્રો વાહન અકસ્માત સહાય યોજના | Vahan Akasmat Sahay Yojana | Vahan Akasmat Sarvaar Sahay Yojna | support of upto Rs 50000 to Accident Treatment |
Vahan Accident Yojana | Gujarat Sarkar Yojna | Sarkari Yojana | Sarkari Help |
Vahan Akasmat Sahay Yojana | Gujarat Sarkar | વાહન અકસ્માત સારવાર સહાય યોજના 2024 | Info By Sonal
જેમ જેમ વાહનોની સંખ્યામાં વધારો થાય છે તેમ તેમ એકસીડન્ટના પ્રમાણમાં પણ વધારો થતો જોવા મળ્યો છે
મિત્રો નિષ્ણાત ડોક્ટરના મત અનુસાર જો #Accident થયાના 1 Hour ની અંદર ઇજપામનાર ને સારવાર મળી જાય તો અરજદારને બચાવવાના ચાન્સ વધી જતા હોય છે
#અકસ્માત પછીનો એક કલાક એક એવો #GoldenHour ગોલ્ડન સમય હોય છે જેને ધ્યાને રાખી ગુજરાત સરકારે #વાહન #અકસ્માત_સહાય_યોજના અમલમાં મુકેલ છે
જેમાં #ગુજરાતના કોઈપણ વિસ્તારમાં અકસ્માત ઈજા પામનારને અકસ્માતના પ્રથમ 48 કલાક માટે મફત તબીબી સારવાર પૂરી પાડવામાં આવે છે મિત્રો ગુજરાત રાજ્યમાં વાહન અકસ્માતનો ભોગ બન્યો હોય
તેની નાણાકીય સ્થિતિ #રાજ્ય અને #રાષ્ટ્રીયતા ને ધ્યાનમાં લીધા વગર જે તે વ્યક્તિને આ યોજનાનો લાભ મળી શકે
અને રાજ્યની તમામ #સરકારીહોસ્પિટલ, ટ્રસ્ટ હોસ્પિટલ તથા #ખાનગીહોસ્પિટલ દ્વારા #VahanAkasmat માં પ્રથમ 48 કલાક દરમિયાન આકસ્મિક સારવાર પૂરી પાડવામાં આવે છે
Vahan Akasmat Sarvar Sahay Yojana Claim Form | અકસ્માત સહાય યોજના ફોર્મ |
Form Link :
મિત્રો ઇજાગ્રસ્તે સરકારી કે ટ્રસ્ટ કે ખાનગી હોસ્પિટલમાં રૂપિયા #50,000 સુધીની #સારવાર પેટે #હોસ્પિટલ માં કોઈ નાણાં ચૂકવવાના રહેશે નહીં મિત્રો સારવાર માટે #ઇજાગ્રસ્ત ને આ યોજના હેઠળ #રોકડ માં કોઈ #સહાય_મળશે નહીં
=====================================================
#Vahan_Aksmat_Yojana #Vahan_Aksmat_Yojana_Gujarat #Vahan_Aksmat_Yojana_2024 #Vahan_Aksmat_Yojana_Form
#Vahan #Akasmat #Yojana #Akasmat_Yojana #FreeAccidentInsuarance #roadakasmatyojana
#akasmat_yojana_gujarat #Free_Accident_Sahay #Free_Accident_Scheme #accidentschemegujarat
#SarkariYojana #Gujarat_Sarkar_accident_Yojana #infobysonal #Akasmat_Yojana_Gujarat
==========================================================
Vahan Aksmat Yojana | Vahan Aksmat Yojana Gujarat | Vahan Aksmat Yojana 2024 | Vahan Aksmat Yojana Form
Vahan Akasmat | Akasmat Yojana | Road Akasmat Yojana | Free Accident Insuarance | road akasmat yojana
akasmat yojana gujarat | Free Accident Sahay | Free Accident Scheme | accident scheme gujarat
Sarkari Yojana | Gujarat Sarkar accident Yojana | infobysonal | Akasmat Sahay Yojana Gujarat
Gujarat Sarkar yojana | Info By Sonal | Sonal Gupta
=========================================================================
Vahan akasmat sarvar sahay Yojna
અકસ્માત સહાય યોજના ફોર્મ pdf download
gujarat akasmat vima yojana
વાહન અકસ્માત સારવાર સહાય યોજના
ગુજરાત સામુહિક જૂથ અકસ્માત વીમા યોજના
પ્રધાનમંત્રી અકસ્માત વીમા યોજના
Vahan Akasmat
Road Accident Sahay
Accident Yojana
Accident Free Treatment
vahan sahy yojana
Vahan Aksmat Yojana
Vahan Aksmat Yojana Gujarat
Vahan Aksmat Yojana 2024
Vahan Aksmat Yojana Form
Vahan Akasmat
Akasmat Yojana
Road Akasmat Yojana
Free Accident Insuarance
road akasmat yojana
akasmat yojana gujarat
Free Accident Sahay
Free Accident Scheme
accident scheme gujarat
Sarkari Yojana
Gujarat Sarkar accident Yojana
infobysonal
Akasmat Sahay Yojana Gujarat
Gujarat Sarkar yojana
Info By Sonal
Sonal Gupta
=======================================================
આ વીડિયો ફક્ત જાણકારી અને માહિતી માટે જ છે જેનો કાયદાકીય હેતુ માટે ઉપયોગ થઇ શકે નહિ વધુ માહિતી માટે સરકારના નિયમો પરિપત્રો અને કાયદાઓ માન્ય રહેશે
Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use. All credit for copyright materiel used in video goes to respected owner.
Негізгі бет Vahan Akasmat Sahay Yojana | Gujarat Sarkar | વાહન અકસ્માત સારવાર સહાય યોજના 2024 | Info By Sonal
Пікірлер: 9