This is a very special speech by Vaidya Mahendrasinh Sarvaiya while conclusion of 7th Parshve Ayurved Conference at Ashtang Ayurved Dham, Talaja, District - Bhavnagar
તળાજા ખાતે યોજાયેલ સાતમા પાર્શ્વે આયુર્વેદ સંમેલનના સમાપન સત્રમાં વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાનું આયુર્વેદનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેરક સંબોધન. આ સંબોધનમાં વૈદરાજ યોગ, આયુર્વેદ ઉપરાંત ગર્ભસંસ્કાર, સનાતન વૈદિક પરંપરા અને સ્વસ્થ જીવન માટેની ખૂબ જ પ્રેરક વાતો જણાવે છે. અચૂક જુઓ તથા મિત્રો અને સ્નેહીજનોને શેર કરો
'આયુલાઇફ' એક એવો મંચ છે, જ્યાં આયુર્વેદ તથા સંલગ્ન વિષયો પર નિષ્ણાતો સાથે ચર્ચાનું આયોજન થાય છે, તેમજ સ્વસ્થ જીવન માટે ઉપયોગી શાસ્ત્રોક્ત અને પ્રમાણભૂત માહિતી આપના સુધી પહોંચાડવામાં આવે છે. સ્વાસ્થ્ય રક્ષાના અમારા અભિયાનમાં અમારા સહયોગી બનો, આ યૂટ્યૂબ ચેનલ સબ્સક્રાઈબ કરો તથા અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમને ફોલો કરો.
Here we are spreading the wellness awareness through the concept of Ayurveda, We are available on all the popular social media pages. follow us and join the campaign
Follow us on Twitter / ayulifeofficial
Like our Facebook Page / ayulifeofficial
Follow us on Instagram / ayulifeofficial
Subscribe our KZitem Channel / @aayulife
#AyurvedicLifestyle #HealthyLife #AyulifeWellness #ayurvediclifestyle #ayurvedicmedicine
Негізгі бет વૈદ્ય શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાનું આયુર્વેદના વિદ્યાર્થીઓને અભૂતપૂર્વ સંબોધન | અષ્ટાંગ આયુર્વેદ ધામ
Пікірлер: 61