પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
......... શ્રદ્ધાંજલિ કીર્તન........
બાર બાર વાટુ નો દીવડો મંદિરે મેલો
મેલો છે શિવજીની પાસે રે
શિવ જીવ ને સંભાળી લેજો
કૈલાશ ધામે જીવને ઉતારા જો છે
ઉતારા શિવ જીવને દેજો
શિવ જીવ ને સંભાળી લેજો
બાર બાર વાટુ નો દીવડો મંદિરે મેલો
મેલો છે શિવજીની પાસે રે
શિવ જીવ ને સંભાળી લેજો
રામેશ્વર જાતા જીવને દાતણીયા જોછે
દાતણીયા એને કરાવજો રે
શિવ જીવને સંભાળી લેજો
બાર બાર વાટુ નો દીવડો મંદિરે મેલો
મેલો છે શિવજીની પાસે રે
શિવ જીવ ને સંભાળી લેજો
હરિદ્વાર ધામ એ જીવને નાવણીયા જો છે
નાવણીયા એને કરાવજો રે
શિવ જીવ ને સંભાળી લેજો
બાર બાર વાટુ નો દીવડો મંદિરે મેલો
મેલો છે શિવજીની પાસે રે
શિવ જીવ ને સંભાળી લેજો
અમરનાથ ધામે જીવને ભોજનીઆ જો છે
ભોજનીયા એને કરાવજો રે
શિવ જીવ ને સંભાળી લેજો
બાર બાર વાટુ નો દીવડો મંદિરે મેલો
મેલો છે શિવજીની પાસે રે
શિવ જીવ ને સંભાળી લેજો
કાશી ધામે જીવ ને પોઢણીયા જો છે
પોઢણીયા એને કરાવજો રે
શિવ જીવને સંભાળી લેજો
બાર બાર વાટુ નો દીવડો મંદિરે મેલો
મેલો છે શિવજીની પાસે રે
શિવ જીવ ને સંભાળી લેજો
વૈકુંઠધામ મે જીવને મોક્ષ રે જો છે
મોક્ષ એને પ્રભુ દેજો રે
શિવ જીવને સંભાળી લેજો
બાર બાર વાટુ નો દીવડો મંદિરે મેલો
મેલો છે શિવજીની પાસે રે
શિવ જીવ ને સંભાળી લેજો
#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
Негізгі бет વૈકુંઠ ધામે જીવને મોક્ષ રે જોશે શ્રદ્ધાંજલિ નિમિત્તે સ્વર પરીતા બેન લખેલું છે krishna mandal કાજલબેન
Пікірлер: 57