વલસાડના નનાકવાડા વાંકી નદી કિનારે પાર્ક કરેલ ડીજે ના ટેમ્પા માંથી ચોરી થતા ડીજે સંચાલકે વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ અરજી કરી
ચોરી અંગે ડીજે સંચાલક ના જણાવ્યા અનુસાર વલસાડના સિવિલ રોડ વાંકી નદી નાનાકવાડા ખાતે ડીજે સંચાલક કેતન નાયકા પોતાનો ડીજે ટેમ્પો નંબર જીજે, 15, UU 0507 પર પોતાનો K-2 ડીજે નો માલ સમાન સાથે રસ્તાની સાઈડ પર ડીજે પર ટાડપત્રી બાંધી પાર્ક કરી હતી ત્યારે રાત્રી સમયે કોઈ અજાણ્યા ચોર ઇસમે ડીજે ના વાહન પર ચઢી 2 જેટલા એમ્પ્લીફાયર તથા અન્ય જરૂરી ઇલેક્ટ્રિક ચીજ વસ્તુઓ ચોરી ગયા હોય જે બાબતે ફરિયાદી કેતન નાયકા એ વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ અરજી કરી હતી
Негізгі бет વલસાડમાં ચોરો એ DJ ના વાહને કર્યો ટાર્ગેટ-લાખોનો સામાન ચોરોય ગયો-જુઓ વીડિયો
Пікірлер