#Gujarat #Maharashtra #Border #BorderVillage #UniqVillage #Valsad #Dharampur
ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર એક એવું ગામ આવેલું છે જેના એક ફળિયાનો વિસ્તાર બન્ને રાજ્યોમાં વહેંચાયેલો છે. લોકોનાં ઘર પણ એવી રીતે બનેલાં છે કે આંગણું ગુજરાતમાં અને ઘર મહારાષ્ટ્રમાં. તો આ ગામના લોકો અહીં કેવી રીતે રહે છે? આ ગામનું વિભાજન આવી રીતે કેમ થયું?
વીડિયો : ઋષિ બેનરજી, રૂપેશ સોનવણે, શીતલ પટેલ
ઍડિટ : જમશેદ અલી
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Valsad : ગુજરાત-મહારાષ્ટ્ર બંને રાજયોમાં વહેંચાયેલા આ ગામના લોકો કેવી રીતે રહે છે?
Пікірлер: 27