વનમાં મહાદેવજી નેં વનમાં પારવતી
વનમાં મહાદેવનો ચેલો શંખડો વગાડે
શંખડાનો નાદ જોવા જઈએ મહાદેવના મેળે હેંડો રે પારવતી
વનમાં પારવતી નેં ઉતારા કરાવજો..૨
ઉતારા કરનાર હોય રે મહાદેવના મેળે હેંડો રે પારવતી
વનમાં પારવતી નેં નાવણીયા કરાવજો..૨
નાવણીયા કરનાર હોય રે મહાદેવના મેળે હેંડો રે પારવતી
વનમાં પારવતી નેં ભોજનીયા કરાવજો..૨
ભોજનીયા કરનાર હોય રે મહાદેવના મેળે હેંડો રે પારવતી
વનમાં પારવતી નેં પોઢણીયા કરાવજો..૨
પોઢણીયા કરનાર હોય રે મહાદેવના મેળે હેંડો રે પારવતી
વનમાં મહાદેવનો ચેલો શંખડો વગાડે
શંખડાનો નાદ જોવા જઈએ મહાદેવના મેળે હેંડો રે પારવતી
.....જય ભોલેનાથ.... વિડિયો સેર કરજો...🙏🙏🙏🙏🙏
Негізгі бет Ойын-сауық વનમા માધેવજીને વનમા પારવતી. ! ભોળાનાથનુ કિર્તન...! કૃષ્ણ મંડળ ના જય ભોલે... વિડિયો સેર કરજો🙏🙏🙏!
Пікірлер: 3