Saheb bahu sari mahiti aapi saheb mare kapash ma pan pida tapka ane kinari lal thayi chhe to su fugnasak sprey kray kkoi adia aapo please javab jrur aapjo
@bhagwanjiamrutia
Жыл бұрын
વાહ,ખૂબ સરસ.આભાર
@ગીરઓર્ગેનિકખેતી
2 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી એ બદલ આભાર
@mansidalvadi6968
2 жыл бұрын
ખૂબ જીણવટ પૂર્વક દરેકને સમજાય તેવી ભાષામાં વાત કરી, ખૂબ ખૂબ આભાર...
@shaileshchauhan4735
2 жыл бұрын
Saras mahiti api saheb
@Pradip_Zala
2 жыл бұрын
ખૂબ ખૂબ આભાર Sir એક દમ પરફેક્ટ માહિતી માહિતિ આપવા બદલ..
@margiargizankat5701
Жыл бұрын
ખુબ સરસ..માહિતી છે....ભાઈ... 👍👍👍👍
@piyushkher8842
2 жыл бұрын
Sir good information
@ripalpatel7363
2 жыл бұрын
Khub saras mahiti apo chho hepil bhay 🙏👍👍 Amoniya magfali ma uparthi udadi shakay
@kachhelavirendr1331
2 жыл бұрын
ખૂબ સરસ ખરેખર ખર સચોટ ઉપાય અને ઉપયોગી ખૂબ ખૂબ અભિનંદન
@jkahir3722
2 жыл бұрын
Good job
@vijaydodiya8547
2 жыл бұрын
Khub sundor mahiti api hepilbhai
@devadharasidhdharajsinh6474
2 жыл бұрын
Khub j sarash
@Ramkrishnaprakrutikkhetifarm
2 жыл бұрын
ખુબ સરસ માહિતી આપી સર👏👏
@k.b.parmar1005
Жыл бұрын
આભાર હેપીલ ભાઇ
@priteshpatel2800
2 жыл бұрын
ખૂબ સરસ ઊંડાણ પૂર્વક સમજ આપી, તમારી બેક્ટેરિયા વાળી વાત માં જો ઉમેરી ને કહીએ તો, તમે જેમ કહ્યું તેમ જેટલી વીઘે ભલામણ હોય તેનાથી અડધું પ્રમાણ લેવું, અને આપવાના માધ્યમ સાથે એટલે કે રેતી માં કે કોહવાયેલ ગળતિયા ખાતર માં બેક્ટેરિયા સાથે તાજી છાસ અને ગોળ (પ્રમાણસર) સાંજે ભેળવી અને બીજે દિવસે ખેતર માં ઉડાડી દેવાથી result બોવ સારું આવે છે. અમારો જાત અનુભવ છે. આવું કરવાથી બેક્ટેરિયા ની વૃદ્ધિ થવાથી ઓછા જથ્થા માં તમામ વીઘા મુજબ પૂર્તિ થઈ જસે અને એક ને બદલે બે વાર બેક્ટેરિયા પણ અપાય જસે.🙏🏻
@bhagvanbhairathod3241
2 жыл бұрын
એક દમ 100%
@mukeshpatelmukeshpatel9848
Жыл бұрын
જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર
@tusharpatel7310
2 жыл бұрын
Khub saras 👌👌👌
@chandubhairathod8160
2 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપવા બદલ આભાર
@kantivanpariya6927
Жыл бұрын
❤❤❤
@manubhaigohil3070
2 жыл бұрын
Jivamrut ma bessan nakhavathi chomasu pak ma shu rangicide no prakop thay kharo?
@shantilalchauhan1406
2 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી સર...આભાર🙏🙏
@bhikhabhaiajudiya3251
2 жыл бұрын
Khub. Saras mahiti aapy aapatarejo
@dilippirojiya8925
Жыл бұрын
👌
@zalavisaji1654
2 жыл бұрын
Gud,mahete👍🌱👍zala,visaji
@vadherrajesh6012
2 жыл бұрын
khub saras mahiti api
@vipulbusa5408
2 жыл бұрын
Good mahiti
@shaileshchauhan4735
2 жыл бұрын
Good👍🌞
@rajendrakumartrambadia6053
2 жыл бұрын
Very good information
@raghavagroenterprise7760
2 жыл бұрын
Very nice step by step information 👏 👍 👌
@ashok.m.joriyajoriya2410
2 жыл бұрын
very.nice information🙏🙏
@manuahir7509
2 жыл бұрын
👌👌👌
@ashvinjalu6098
2 жыл бұрын
ખુબ સરસ માહીતી આપી એ બદલ આભાર સાહેબ
@pravinsolanki9698
2 жыл бұрын
Good information sir thanks
@pravinbhaivatukiya7624
2 жыл бұрын
ખુબ જ અગત્યની વાત કરી
@panchanikiran6582
2 жыл бұрын
ખૂબ ઉપયોગી માહિતી, આભાર
@pareshbhaidobariya4187
2 жыл бұрын
જયમાતાજી
@shrutivideopanchtalavda7122
2 жыл бұрын
ખૂબ સરસ ઉપયોગી માહીતી
@9a18krishprajapati9
Жыл бұрын
Blue copper + power gel આપી શકાય કે ના આપી શકાય
@nitinahir9916
2 жыл бұрын
Bhai apde kapas. Ma gulabi lyal mate kai dava no chtkav krvo
@harishmaher4145
2 жыл бұрын
Jay Javan sir mare magfali ma padda pida pade se ne pasi khari jay se to karvu pde please javab aapjo
@jitendrathummar7201
2 жыл бұрын
Khub saras mahiti
@bharatchauhan2648
2 жыл бұрын
Good information
@pratapshinga92
2 жыл бұрын
ખુબ સરસ માહિતી...
@rvaghasiya6192
2 жыл бұрын
ખૂબ ઉપયોગી માહિતી.....આભાર
@chandubhaisagpariya6106
2 жыл бұрын
नमस्ते सर मिथैन गैस नै रीफीलमा भरवोछै (लीकवीड बनावीनै) आपनी पास कौई जानकारी होयतो बताववा विंनंति नमस्ते नमस्ते नमस्ते नमस्ते नमस्ते नमस्ते
@niteshpithiya4084
2 жыл бұрын
Sara's mahiti api
@DanabhaiBambhaniya-zs5tq
Жыл бұрын
ધન્યવાદ આવી માહિતી આપતા રહેજો
@jagadishmendapara3805
Жыл бұрын
😊
@kacharabhaipatel2419
2 жыл бұрын
Excellent 🙏🙏👍👍
@himantsinhbarad7867
2 жыл бұрын
ખુબ જ સરસ માહિતી આપી
@lalitkakadiya8524
2 жыл бұрын
ધન્યવાદ સાહેબ સારી માહિતી આપી
@devashibhaivaja3771
2 жыл бұрын
ખુબ સરસ માહિતી સર આભાર
@riyazkhadrani317
2 жыл бұрын
સરસ માહિતી આભાર
@vijaygoswami8945
2 жыл бұрын
🙏નમસ્કાર હેપિલ ભાઇ🙏 મરા ખેતર મા મગફળી મા ડોળ ફુગ અને ઉધઇ ખુબ જ છે .ઓર્ગેનીક ખેતી છે ,યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી
સર નમસ્કાર. બેક્ટેરિયા આપ્યા પ્ છી કેટલા દિવસે સાફ પાવડ ર્ છોટી શકાય
@jaykishan213
2 жыл бұрын
ખુબ સરસ
@dineshfaldu142
2 жыл бұрын
સર નમસ્તે ગાય આધારિત ઓર્ગેનિક ખેતીમાં જીવામૃત આપવાથી બધાય ન્યુટ્રેશન ની પૂર્તિ થઈ જાય કે નહીં તે જણાવજો આભાર
@pravinvashveliya2318
2 жыл бұрын
ભાઈ ઘનજીવાઅમરૂત
@patelraju3167
2 жыл бұрын
Very nice..
@modhavadiyamenand
Жыл бұрын
બાયાર નું નેટીવો 40દિવસ ની મગફળી માં આપી શકાય કે.બીજી પ્રોડક્ટ ની.ભલામણ છે
@ramdeodedar603
2 жыл бұрын
Bhai bhai
@bhagvanbhairathod3241
2 жыл бұрын
ખુબ સરસ માહીતી આપી સર આપ બેક્ટેરિયા પ્રોડક્ટ વિશે વધારે માહિતી આપો ઘણી જાતના બેક્ટેરિયા અત્યારે બજારમાં આવી રહ્યા છે અમને ખેડૂતોને પૂર્તિ અમુક બેક્ટેરિયા વિશે માહિતી નથી તો આપને વિનંતી છે કે આપ થોડી બેક્ટેરિયા પ્રોડક્ટ વિશે વીડિયોમાં જણાવજો
@hepilchhodavadiya4109
2 жыл бұрын
Ok
@Rajeshmori-el4zp
2 жыл бұрын
સરસ આપના વિડયૉ થકી ખૅડુતૉ નુ ખૅતી વિશે નુ લૅવલ અપ થાય છે અનૅ નવીનતમ જાણકારી મળે છે...અનૅ વૈજ્ઞાનિક ઢબૅ સમજદારી વધૅ છે
@hepilchhodavadiya4109
2 жыл бұрын
આભાર
@vinubhaivinubhai2752
2 жыл бұрын
Good👍
@parbatsinhrajput4632
2 жыл бұрын
Saaf powder ને રેતી મા mix કરી મગફળી મા પુંખી શકાય? સફેદ ફુગ માટે? Pls ans
@nirajchavda5631
2 жыл бұрын
ખુબ સરસ માહિતી આપી. એકાદ વિડિઓ નિંદામણ વિશે પણ બનાવો. સતત વરસાદ વરસતો હોવાથી નિંદામણ નો પ્રશ્ન ખુબજ વધી ગયો છે. મગફળી માં અને કપાસ માં નિંદામણ નાશક દવા છાંટવાની કે નઈ?
@maradiyaprajesh8981
2 жыл бұрын
Sir, Mungafali ma Geru and tikaa mate kyu technical appi sakay ? 15 day pahela Shamir adama aapel se( tebuconazole + captain) spray Karel se.
@sureshbhaiisakhreliya2391
2 жыл бұрын
ખુબ ખુબ આભાર સર
@tirthtrambadiya3908
2 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન આભાર ખૂબ સરસ માહિતગાર આપી ધન્યવાદ, સર પાણીમા દ્રાવ્ય ખાતર દા.ત.19.19.19.અથવા અન્ય કોઈ ખાતર કઈ રીતે અને કયુ ખાતર, કેટલા પ્રમાણમા આપવુ જોઈએ ?? જવાબ આપવા નમ્ર વિનંતી
@hepilchhodavadiya4109
2 жыл бұрын
તે આપી શકો ચોમાસા માં પ્રમાણ સર અતિરેક નહિ
@shamaldesaishamaldesai4939
2 жыл бұрын
Nice video sar
@radhikakhant8424
2 жыл бұрын
Good information 👍🏻👍🏻
@gagjirakholiya5278
2 жыл бұрын
Dhnyvad khub
@rajendrakumartrambadia6053
Ай бұрын
Amino acid chanti sakai
@babubhai851
2 жыл бұрын
Sir mango tree ma shu kalaji levi joye temana vishe mahiti aapo
@vasantbhai7543
2 жыл бұрын
ખેડૂતો સમજી શકે તેવી સરળ ભાષામાં સમજાવવામાં બદલ આભાર સાહેબ
@hepilchhodavadiya4109
2 жыл бұрын
આભાર
@ravirajsinhzala3311
2 жыл бұрын
Atm.કપાસ બે મહિના થયા છે ફાલફુલ ઓછા છે ફાલફુલ વધારવા શું કરવું તો માહિતી આપો યમુનીયમ સલફેટ થી ફાલફુલ વધે અને દવા ની માહિતી આપો
@dhansukhmer829
Жыл бұрын
ઠાકર નું સાઈન વાપરો
@jaydeepgodhani2605
Жыл бұрын
કપાસ માં પાયાના ખાતર તરીકે NPK , micronutrients,faya sulfar,હયુમિક એસિડ ખાતર આ બધા ખાતર મિક્સ કરી શકાય ,?
@nareshdavras3090
2 жыл бұрын
👍🏿👍🏿👍🏿👍🏿👍🏿
@virendrapatel295
2 жыл бұрын
Orgenic kheti ma kei fugnashak aapi shakay
@lalitkumarzalavadiya2072
2 жыл бұрын
Useful information
@vachhrajorganicfarm9371
2 жыл бұрын
Contaf plus ne sahte sagrika chale mungfali ma 33 divsh ni mungfali thi che
@habibkhan477
2 жыл бұрын
Ha sagarica (botal)ma lakhelu chhe.
@nareshdavras3090
2 жыл бұрын
⭐⭐⭐⭐⭐
@babubhai851
2 жыл бұрын
Sir mango nursari kari chhe to ema shu kalaji levi tena vishe mahiti aapo
@mahendrasinhgohil3373
2 жыл бұрын
Epn અને મેટારિજ્યમ એનીસોપલી બંન્ને વચ્ચે ફરક શું છે?
@dhruvitdangar6232
2 жыл бұрын
Saheb tame dar week 1 video mosam pramane Pak ma Kaya spray karay fugnasak etc banavata raho
@hepilchhodavadiya4109
2 жыл бұрын
ચોક્ક્સ....
@kotadaychetan3778
2 жыл бұрын
હા સાચી વાત છે
@chavdajeki8829
2 жыл бұрын
Hepil bhai મગફળી ને રોકે અને ફૂલ અને સુયા વધારે તેવું tonic kyu saru
@hepilchhodavadiya4109
2 жыл бұрын
Caltar
@becharbhairajput2135
2 жыл бұрын
Very nice 👍
@mohibbadi7833
2 жыл бұрын
Good information sir.
@kevalbhalala352
Жыл бұрын
Good sir mahiti badal
@upendraparsana6400
2 жыл бұрын
નમસ્કાર સાહેબ આટલી સીધી સાદી સરસ સમજણ જ્ઞાન કદાચ મારી સમજ પ્રમાણે કોઇ યે આપ્યું નથી
@hepilchhodavadiya4109
2 жыл бұрын
આભાર
@habibkhan477
2 жыл бұрын
Ralis Tata SURPLUS mirco micro nutrition is best.
@ratubhaipatel6665
2 жыл бұрын
Magfali ma m.. Salfet ane potash mop sathe 60 divshe api sakay
Пікірлер: 183