કલ્યાણપુર માં આજનો બોવ જ ગાજ - વીજ સાથે ધોધમાર વરસાદ છે. ફૂલ..... ખૂબ સરસ વિડિયો , વિડિયો જોવાની બોવ મજા આવી પલક બેન ને પરીક્ષા ચાલુ થઈ કે નઇ . ❤
@sanjaybhaigondaliya1523
6 сағат бұрын
લખનભાઇ બે દિવસ માંડવી પાડવા નુ જાલવજો વરસાદ ની આગાહી છે અમે તો આજે થેસર ચાલુ કરું ને સવા દસ વાગ્યે વરસાદ આવો ને બધું મેંહાણ થયું દશવિઘા માં પડુ જેવી ભગવાન ની મરજી જય સ્વામિનારાયણ જય માતાજી ઉના તાલુકાના ગામ પાણખાણ
@BharatMakvana82
5 сағат бұрын
Jay dwarkadhis 🙏
@JagaVaru
5 сағат бұрын
જય દ્વારકાધીશ મુરલીધર જય ભાઈ વરસાદ છે તમે છે
@ramvadher8516
5 сағат бұрын
સરસ વિડીયો છે ભાઈ જય દ્વારકાધીશ જય માતાજી જય સોમનાથ વરસાદ નુ ઘણૂ નુકસાન થયું છે ભાઈ બે ચાર દિવસ ખોભરજો
@manubhaiparmar699
7 сағат бұрын
Jay dwarkadhish અમારે વરસાદ છે બોવ ભાઈ
@kayinat6680
7 сағат бұрын
Love from okha ❤
@jaydipbarad6412
6 сағат бұрын
જય સોમનાથ જય દ્વારકાધીશ જય માતાજી જય સીતારામ
@HariiBhaii-h1v
6 сағат бұрын
હા ભાઈ સીતા રામ જય માતાજી જય દ્વારકાધીશ
@MukeshbhaiDabhi-v5e
5 сағат бұрын
जय मुरलीधर लखमणभाई
@kivinmonpara6109
6 сағат бұрын
જય હો
@vijayahir6481
7 сағат бұрын
જય શ્રી કૃષ્ણ જય મુરલીધર લખમણભાઇ ખૂબ સરસ તમારે તો વરસાદ નથી ઈ સારૂં અમારે તો બે દિવસ થીયા આવે છે
@DhavalKhit-nd4mk
6 сағат бұрын
અમારે ચાર દિવસ થી વરસાદ આવે છે માંડવી ના પાથરા પઈડા સે ખેતરમ
Jay Shree Krishna / /Laxman Bhai And Family Mataji Badha Ne Sukhi Rakhe And Good Video Bhai /
@surenbhaijadeja2673
7 сағат бұрын
Jay mataji bhai laxman bhai
@ahirdinesh9042
7 сағат бұрын
Jay murlidhar bhai
@hardevsinhvlogs999
6 сағат бұрын
અમારે આજે સાડા છ ઇંચ વરસાદ છે😢
@chimanchauhan8216
8 сағат бұрын
Jay shree chamunda maa Jay dasaram bapa
@GovindbhaiMaradiya
8 сағат бұрын
જય દ્વારકાધીશ
@kanabheda2961
7 сағат бұрын
Jay dwarkadhish bhai
@dabhihitesh2674
7 сағат бұрын
અમારે બે દીવશથી વરસાદ છે ગામ ગઢકા
@HareshbhaiKaneriya-k4u
5 сағат бұрын
Jayshreekrishna
@baraiyavijay5411
7 сағат бұрын
Bhai amare to 3દિવસ thi વરસાદ ગાજવીજ સાથે પડે છે
@SandipVasara
8 сағат бұрын
જય માતાજી
@tinuraiyani2035
7 сағат бұрын
Bhai jetapur ma 10 divas thaya varasad avese
@DRValog
5 сағат бұрын
જય સોમનાથ દાદા
@HirenravalRavalhiren
7 сағат бұрын
खंभालिया ग़म ma j Rayo cho
@mansukhbharakhda
3 сағат бұрын
Sita ram majama chhe badha ne jai Dwarikadhish
@pareshhariya8045
4 сағат бұрын
Jai mataji
@hiteshvasukiya8551
4 сағат бұрын
ભાઈ તામરા બધાં વીડિયો લાઈક કરી છે
@hiteshvasukiya8551
4 сағат бұрын
એક વાર ખેતી કામ નો મધુબેન ઘોતી વાળી ને કામ નો વીડિયો
@myfamilylifeandfarming1842
7 сағат бұрын
જય માતાજી ભાઈ જય જવાન જય કિસાન
@jayamaa7408
7 сағат бұрын
Hello Bhai. Bada. Dayra. Jay mataji na sita ram Bhai. Aj. Pan. Bakarla. Ma. Vasad. Sa. Na. Kal. Pan. Hato. Bhai. To. Apna. Gam. Bakarla. Aj. Vasa. To. Bay. Davs. Salu. Ok.
@JigarKanazariya
6 сағат бұрын
સરસ❤
@j_bgamerz7647
8 сағат бұрын
Jay dvarkadhis
@jayshreechawada3725
5 сағат бұрын
Jay sawminarayan
@himmatparmar1346
4 сағат бұрын
લખમણભાઈ તમારૂ ગામ કયુ જીલો કયો અને તાલુકો કયો જવાબ આપજો ભાઈ
@nkbarad4728
7 сағат бұрын
રામ રામ સીતા રામ મજામાં હશો ભાઈ હમારે ભાઈ આગળના પાથરાનો આજે અગિયારમો દિવસ આવ્યો છે આજે ધીરે ધીરે હલ્લર ચાલુ કરવાનું હતું ત્યાં વરસાદ આવીગયો હવે જે થાય તે આમતો પાસ્તરો વરસાદ હમારે નૂકશાન તો કરેજ પરંતુ આ વખતે સરેરાશ વધારે નૂકશાની છે બસભાઈ શુભરાત્રિ જય દ્વારકાધીશ નારણભાઈ બારડ
@maheshmakwana5764
7 сағат бұрын
🎉🎉🎉🎉🎉
@Keval-b5g
8 сағат бұрын
જય શ્રી કૃષ્ણ 😊
@zalazala6808
7 сағат бұрын
Jay shree Krishna badha ne Kem cho badha
@gopalbhaibhalani4113
8 сағат бұрын
રામરામ
@AhirHiteshahir76
6 сағат бұрын
Laxman bhai aaj hamare junagadh keshod na bamnasha ghed ma 5 ech varshed che
Пікірлер: 104