અમારી ચેનલ "GUJARATI KITCHEN" માં આપનું સ્વાગત છે🤗.. જ્યાં અમે ગુજરાતના તથા અન્ય વૈવિધ્ય સ્વાદો સીધા તમારા રસોડા સુધી પહોંચાડીએ છીએ !
અમારી ચેનલ ગુજરાતના સમૃદ્ધ વારસાને દર્શાવવા માટે સમર્પિત છે, જેમાં "ગુજરાતી ભાષા" માં સરળતાથી મળી રહે તેવા ingredients ને ઉપયોગમાં લેવા મા આવે છે...
Surat famous Bataka puri recipe
#gujaratifood
#suratfamousfood #Batakapuri
#suratStreetFood
Better
Besan:1cup
Salt:1tsp
Turmeric powder:1/2tsp
Red chilli powder:1/2tsp
Dhaniya Jeera powder:1/2tsp
Hing:1/4tsp
Water:1/2cup
Cooking soda:1/4tsp
Hot oil:1tbsp
Potato:2 no
Chuteny
Besan:1tsp
Curd:2tsp
Salt:1/2tsp
Lemon juice:1tsp
Green chilli paste:1/2tsp
Turmeric powder:1/2tsp
Oil: 1tsp
Curry leves:4no
Mustard seeds:1tsp
Hing:1/4tsp
✓ અમે રસોઈ બનાવવા માટે પેસનેટ છીએ અને બિલિવ કરીએ છીએ કે ખોરાક લોકોને એક સાથે લાવે છે. તેથી જ અમે તમારાં માટે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં મદદ કરવા માટે બેસ્ટ રેસિપીઝ, ટીપ્સ અને તકનીકો લાવવા માટે સમર્પિત છીએ જે તમારા ફેમિલી અને ફ્રેન્ડ-સર્કલ ને પ્રભાવિત કરશે.🤗
____________________
આપણી ચેનલ પર આવી ટેસ્ટી અને નમકીન નાસ્તાની વિવિધ રેસિપીઓ જોવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો :
ખાંડ વગર બોર્નવિટાનો પાવડર બનાવો પૌષ્ટિક સામગ્રીઓ માંથી / bournvita powder recipe / - • ખાંડ વગર બોર્નવિટાનો પ...
ઠંડું ઠંડું ચટાકેદાર રિફ્રેશ કરી દે તેવું 'લીંબુ નું શરબત'🍋 એકદમ નવી રીત થી સ્પેશીયલ ingredient સાથે - • ઠંડું ઠંડું ચટાકેદાર ર...
સવાર ના નાસ્તા માટે બનાવો ઇન્સ્ટન્ટ ઢોકળા / રવા ઢોકળા / dhokla recipe - • સવાર ના નાસ્તા માટે બન...
મહેમાનો માટે બનાવો કંઇક અલગ ફ્ક્ત 2 મિનિટ માં / જાંબુ શોટ્સ / jamun shots recipe in gujarati - • મહેમાનો માટે બનાવો કંઇ...
ઈડલી બનાવો ખીરુ પીસવાની કે આથો લાવ્યા વગર ઝટપટ સવાર નો નાસ્તો / idli dhokla / khaman idli / નવી રીત - • ઈડલી બનાવો ખીરુ પીસવાન...
બટાકા વડા નવા મસાલા સાથે વધુ ટેસ્ટી બનાવો અને વરસાદ માં ખાવાની ખુબ જ મજા પડશે
• બટાકા વડા નવા મસાલા સા...
✓ આવી વધુ મોઢામાં પાણી આવી જાય તેવી વાનગીઓ માટે અમારી ચેનલને લાઈક, સબ્સ્ક્રાઇબ કરવાનું તથા તમારા વોટ્સેપ ગ્રુપ્સ મા શેર કરવાનુ ભૂલતા નહીં!😉
____________________
ALSO FOLLOW US ON FOR MORE CONTENT:
INSTAGRAM : / gujarati.kitchen
FACEBOOK : / kunj35vat
GUJARATI KITCHEN HINDI : / @gujaratikitchenhindi
_____________________
દર અઠવાડિયે નવી રેસિપીઝ માટે અમારી ચેનલ 'GUJARATI KITCHEN' ને 'SUBSCRIBE' કરવાનું ભૂલશો નહીં !
_____________________
Copyright Disclaimer
__
The Purpose Behind This Video Is Education, There Is Not Any Kind Of Other Intense. Images, Sound, Music, etc Used Fair In Videos For Education Purpose Only.
All Video Rights Received ©GujaratiKitchen
All Content Used Is Copyright To GujaratiKitchen
Use or Commercial Display Or Editing Of The Content Without Proper Authorization Is Not Allowed
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
____________________
પરંપરાગત ગુજરાતી નાસ્તા અને સ્ટ્રીટ ફૂડ થી લઈને અન્ય રેસિપીઝ તથા સ્વાદિષ્ટ મીઠાઈઓ સુધી, અમારી ચેનલ પાસે દરેક માટે કંઈક છે🤗. પછી ભલે તમે અનુભવી હો કે નઈ, અમારા સ્ટેપ-બાય-સ્ટેપ ટ્યુટોરિયલ્સ તમને દરેક રેસીપીમાં ગાઈડ કરશે અને સુનિશ્ચિત કરશે કે તમે દરેક વખતે "હાઇજીનિક અને સ્વાદિષ્ટ" વાનગીઓ સરળતાથી બનાવો.
અમારો ઉદ્દેશ્ય ફ્રેશ ingredients અને સરળ techniques નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ અને હેલ્થી ગુજરાતી રસોઈને આગળ વધારવા નો છે. અમે માનીએ છીએ કે ખોરાક માત્ર ભૂખ સંતોષવા માટે નથી, પરંતુ તે body તથા soul ને nourish કરવા માટે પણ છે. તેથી જ અમે એવી વાનગીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ પૌષ્ટિક અને સંતુલિત પણ હોય.
તેથી, જો તમે ગુજરાતી ભોજનની વાઇબ્રન્ટ દુનિયાની શોધખોળ કરવા માંગતા હો, તો અમારી આ યાત્રામાં જોડાઓ અને સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ બનાવવાનો અને ખાવાનો આનંદ મેળવો.
દર અઠવાડિયે નવી રેસિપીઝ માટે અમારી ચેનલ 'GUJARATI KITCHEN' ને 'SUBSCRIBE' કરવાનું ભૂલશો નહીં !
Copyright Disclaimer
__
The Purpose Behind This Video Is Education, There Is Not Any Kind Of Other Intense. Images, Sound, Music, etc Used Fair In Videos For Education Purpose Only.
All Video Rights Received ©GujaratiKitchen
All Content Used Is Copyright To GujaratiKitchen
Use or Commercial Display Or Editing Of The Content Without Proper Authorization Is Not Allowed
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Негізгі бет વરસાદ માં ખાવાની મજા પડે તેવા સુરત ના ફેમસ બટાકા પુરી સાથે ખાટી મીઠી ચટણી બનાવવાની રીત /Bataka Puri
Пікірлер: 17