અમારે પણ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા મા પણ હજુ જોઈએ એવો વરસાદ નથી
@uskm1874
2 күн бұрын
સરસ મરચા ના રોપ રોપીયા ને પાણી પાવાની સરસ સગવડ કરી આઇડીયા બહુ સારા છે પરેશભાઇ નયનાબેન હોશિયાર છો સ્વભાવ પણ બંને નો સારો છે કામ કરવામા કંટાળો પણ નથી ભગવાન તમને ખુશ રાખે? 🙏🙌
@mrzizuvadiyahitesh4138
2 күн бұрын
પરેશ ભાઈ અમારે વરસાદ નથી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગામડાઓમાં અડધો થી 1 ઇંચ વરસાદ થયો છે જય કિસાન ❤
@devanshfamilyvlog5378
2 күн бұрын
૭ ૮ તારીખે આવી જાહે
@gopalbhaibodar8592
2 күн бұрын
જય મુરલીધર જયદ્રારકાધીશ સોમનાથ મહાદેવ
@savaliyassh166
2 күн бұрын
Hari om paresh bhai
@hardipsinhchudasama3946
2 күн бұрын
બહુ મહેનત કરો છો ભાઈ.ખુબ સરસ.👍👌
@nitinraval4105
2 күн бұрын
Har har Mahadev Paresh Bhai
@soramiyashamaji8370
2 күн бұрын
બેન તમારું કામ અને મહેનત જોઈ અમને ઘણું બધું શીખવા મળે છે
@meetpatel-c3j
2 күн бұрын
Har har mahadev pareshbhai hamare bagu varsad cee kalol panchmahal
@HardipVavadiya
2 күн бұрын
Jay mataji har Mahadev paresh bhai 🙏
@shingalasanjay116
2 күн бұрын
નાનજી બાપા ને નવો શર્ટ લય દયો
@ParvinBavliya-ej6st
2 күн бұрын
રામરામ સીતારામ
@urmilaurmila1935
2 күн бұрын
KHk 9877 chenal family na jay shree krushna
@arvindbhimani8553
2 күн бұрын
હર હર મહાદેવ
@MakwanaSanjay-uo9nu
2 күн бұрын
મહાદેવ મહાદેવ
@chohanmanga9580
2 күн бұрын
જય માતાજી
@nesadiyaashokbhai7300
2 күн бұрын
અશોક ભાઈ પટેલ મોરબી ના રાધે રાધે
@shilpapatoliya6721
2 күн бұрын
હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ
@HasmukhPatoliya-lw1jk
2 күн бұрын
Har har Mahadev har har Mahadev har har Mahadev
@DaveSumitra-ik1ez
2 күн бұрын
Hari om bhai
@vinodbhaipatel9189
Күн бұрын
Top ketla divas no thay etle ropay
@devanshfamilyvlog5378
Күн бұрын
35 દીવશ નો
@BharatDangar-ys7wk
2 күн бұрын
કઈ વેરાયટી વાવો છો મરચા ની કઈ વેરાઈટી છે
@rahimsutar6560
2 күн бұрын
મોટર ચાલુ કરી દયો
@NajabhaiBalasara-yn4rg
2 күн бұрын
કાલે વરસાદ આવશે મુજાતા નય
@mahadevhar4615
2 күн бұрын
MAHADEV SITARAM
@narayanpatel1038
2 күн бұрын
પરેશભાઈ તમને નયનાબેન સાથ સહકાર આપે છે તેથી તમને સફળતા મળશે
@jayshreebhalodiya6249
2 күн бұрын
Pmp thi pani chati devay
@user-oi3io6cw4u
2 күн бұрын
Marchi no rop thodok moklavo
@user-ld6hn8sp3g
2 күн бұрын
પાણી નથી
@babubhaigohil2278
2 күн бұрын
મરચી ની બે હાર વચ્ચે નુ માપ અને એક શોડ થી બીજા સોડ વચ્ચે નું માપ
@MaheshJoshi-in6oq
2 күн бұрын
🎉
@bharatbhaidhadhal6672
2 күн бұрын
મે 12 વીઘા માંડવી મા 18 કપાસ મા સાતી હાયકુ
@NajabhaiBalasara-yn4rg
2 күн бұрын
ભેગુ થય જાય એને પુગાય
@panaramansukhbhai8686
2 күн бұрын
Tame comment na javab nathi deta ame tamara badha vidiya joye ne lake pan kariye
Пікірлер: 53