icon મોડેલ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ને બાદ કરતા બધેય ભારે વરસાદ અને અમુક જગ્યા યે અતિભારે વરસાદ બતાવે છે icon પ્રમાણે સિસ્ટમ મધ્ય ગુજરાત થી ઉત્તર ગુજરાત તરફ જસે સ્લો ગતિ યે
@ganasyamrathod
10 сағат бұрын
🎉 જયગુરૂદૅવ 🎉
@Karan_K7t
6 сағат бұрын
Sir track final thai to med aave
@Villagelifewithpatidarbaadshah
5 сағат бұрын
વરસાદ તો લગભગ બધી બાજુ જોવા મળશે
@GohelMukeshbhai-db5fh
3 сағат бұрын
ભાઈ મધ્ય ગુજરાતમાં વરસાદ નથી જોયતો
@manisahir245
12 сағат бұрын
Dwarka avvano hoy to em kyo na avvano hoy to na ky dyo javab deva vinnati
@Villagelifewithpatidarbaadshah
11 сағат бұрын
અપડેટ આવે છે તે જિલ્લાઓમાં વધુ શકયતા ગણવી હાલ તો મોડલો મા મોટાં ફેરફાર છે પણ મને બધાં વિસ્તારોમાં સારો લાભ આપે એવું દેખાઈ છે
@dasharthchauhan4705
12 сағат бұрын
Model to north gujarat na banaskantha na wav taluka ma Saro varshd batavi rahyo chhe
@Villagelifewithpatidarbaadshah
11 сағат бұрын
કયું મોડેલ
@PareshSolanki-s6i
8 сағат бұрын
Bavnagar.mahuva.ma.aavsa
@bharatbapugondaliya6349
6 сағат бұрын
સપ્ટેમ્બર 25 થી 30 માં ઓક્ટોબર -૬-૭-૮-માં જુનાગઢ જિલ્લામાં વરસાદ હે રામદેવજી કેશોદ
Пікірлер: 40