श्री स्वामीनारायण महिला संस्कार केन्द कॅरिया रॉड -अमरेली प्रेरक :प.पु.सा.यो.श्री लीलाबा amreli
श्री स्वामीनारायण महिला संस्कार केन्द कॅरिया रॉड -अमरेली प्रेरक :प.पु.सा.यो.श्री लीलाबा amreliનારી શક્તિ નારી ભક્તિ જેવા સૂત્રને ચરિતાર્થ કરવા તથા નારી સશક્તિકરણના કાર્યો થાય તેવા હેતુથી નાની દિકરીઓથી માંડીને વડીલ બહેનો માટે સ્વામિનારાયણ સંપ્રદાય અગ્રેસર રહ્યો છે. આવા જ ઉદ્દેશથી અગ્રણી પ.પૂ.સાંખ્યયોગી શ્રી લીલાબાની પ્રેરણા તેમજ પૂ.સાંખ્યયોગીબહેનોના માર્ગદર્શન હેઠળ અમારી સંસ્થાઓ દ્વારા સત્સંગ, કથાવાર્તાઓ , સ્વછતા અભિયાન વગેરે જેવી ધાર્મિક તથા સામાજીક સેવા પ્રવૃત્તીઓં થઇ રહી છે.
આ જ કાર્યોનું ઉદ્ગમ સ્થાન એટલે શ્રીસ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર. તો આવો આપ પણ અમારી સાથે જોડાવા નીચેના કેન્દ્રો પર રૂબરુ મળીને સંપર્ક કરો -
શ્રીસ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર. કેરીયા રોડ, રોકડવાડી, ગંગાપાર્ક સોસાયટી,અમરેલી-૩૬૫૬૦૧
-શ્રીસ્વા. મહિલા સંસ્કાર કેન્દ્ર.
9/દાનેવપાર્ક, નિકોલગામ રોડ, મુક્તિધામ એસ્ટેટની સામે, બાપુનગર - અમદાવાદ-
-શ્રીસ્વા. મહિલા સંસ્કાર કેન્દ્ર.
પ્લોટ નં. 182, વિ 3, સ્વાતિ કો.ઓ.સોસાયટી, નાના વરાછા, ચોપાટીની સામે, ચીકુવાડી - સુરત
-શ્રીસ્વા. મહિલા સંસ્કાર કેન્દ્ર.
- લક્ષ્મીનારાયણ પાર્ક સોસાયટી, ગઢડા રોડ, બોટાદ
- સંપર્ક - (02792) 225199, મો. 98792 08529
Негізгі бет Veshbhusha ,satsang na stree ratno -1 पु लीलाबा Amreli Mahila Mnadir
No video
Пікірлер: 75