ગુજરાતી હોવ તો જરુર લાઈક કરજો , અને તમારા ગામ નુ નામ પણ લખજો સૌ ગુજરાતી મિત્રો ને નમ્ર વિનંતી છે કે આ ગીત ને ખૂબ શેર કરો , જેથી સૌ કોઇ ગુજરાતી મિત્રો સુધી પહોંચી શકે 🙏 આપ સૌ મને ઇન્સ્ટાગ્રામ , ફેસબૂક , શેરચેટ , ટિકટોક તથા ટ્વિટર પર ફોલો અને ટેગ કરી શકો છો ❤
@RaviPatel2
4 жыл бұрын
Done ❤️🤗
@SonuSonu-he1wu
4 жыл бұрын
Karjan
@manishhadiya8847
4 жыл бұрын
Bav j jordar
@Deman2175
4 жыл бұрын
વિરમગામ, અમદાવાદ 💖👍
@vipulchaudhari3063
4 жыл бұрын
My favourite singer ❤️💙❤️❣️❤️💙
@himatadalaj8850
Жыл бұрын
નજર અને નસીબ ને મળવાનું અચાનક જ હોય છે ... નજર ને એ જ વ્યક્તિ વધારે પસંદ આવે છે ... જે વ્યક્તિ નસીબમાં નથી હોતી ... સંબંધો ને સાચવીને રાખજો જો એ ખોવાશે તો ગુગલ પણ નહીં શોધી શકે
@kanusinhchavda2399
9 ай бұрын
Radhe Radhe
@user-tq8ws9su8j
9 ай бұрын
❤❤❤
@bhaveshparmar8181
8 ай бұрын
Great 👍
@nikhilsaresa5885
8 ай бұрын
❤❤❤
@sehjadgaming2640
7 ай бұрын
❤
@krushisallagarmarathi
2 жыл бұрын
I am from maharashtra... Once I visited gujrat (himmatnagar) and my gujrati friend use to listen this song everyday..and I'm such obsessed with this ... Now I'm living in maharashtra and I listen this song everyday ❤️
@SantvaniTrivediMusic
Жыл бұрын
❤️❤️
@RasikRot
Жыл бұрын
👍🏻😊😊
@madnivhora7501
7 ай бұрын
Thank you for mentioning Himatnagar 😍, my Town!
@snehalpatel2373
Ай бұрын
❤❤😅
@jigneshdoshi5067
Ай бұрын
Very very nice song i love this song
@NALINTIWARI
3 жыл бұрын
सच कहू ! मुझे समझ नही आता पर सबसे बेहतरीन फीलिंग देता है यार सच मे एक अलग ही फीलिंग दी है तुमने...! आपके लिए ... "एक ही दिल है ,सजदे मे कितनी बार रखू...!! नजरिया बेहतरीन लगता है हर एक शब्द मे ... काश सब कुछ लुटा दू चाहे खुद को गिरवी रखू"
@bhaveshparmar8087
4 жыл бұрын
I just can't control myself to listen to this song, again and again, almost 89 times I had listened to this song only for today... #Santvani your voice gives me peace ✌️and the song which you had sung is my most favourites song... Honestly speaking your voice and the music is really amazing for me... After listening to this I thought that I'm the lucky ones who are listening to your every song for 50-60 times in a day...🎖🎖🎖🏅🎧🎧🎧
@nitenbhaijoshi2580
2 жыл бұрын
Nice song sister
@hkhjssh
Жыл бұрын
Im form chhattisgarh Im proud the diversities of indian culture languges ... Most of gujarati songs .... Thnks mam
@nikunjpatel5164
2 жыл бұрын
My six year son listening this song 5 to 6 times in a day. Also we are going out of city with family in car, he is started journey with this song.
@SantvaniTrivediMusic
2 жыл бұрын
So happy to hear that. God bless him . And lots of Love ❤️
@samirmehta4935
3 жыл бұрын
સાંભળવા ની બહુ જ મજા આવે છે... આ ગીત ની એક વસ્તુ ના ગમી...જલ્દી પૂર્ણ થઈ જાય એ....એમ થાય છે કે હજુ ચાલ્યા જ કરે...એમ થાય છે.....હજાર વાર સાભળયા બાદ..પણ તરસ છીપાતી નથી.....
@chauhannishith1773
4 жыл бұрын
મને ગવૅ છે કે હું ગુજરાતી છું . ગુજરાતી ગીતોમાં હજું પણ અે ચામૅ છે. નવા કલાકારો ખુબ યોગદાન આપી રહયા છે. સાંત્વની ત્રિવેદી તમારો ખુબ ખુબ આભાર આ ગીત ગાવા બદલ.
@SantvaniTrivediMusic
4 жыл бұрын
chauhan nishith Thank you for your kind words!!
@khandeshigamingkatta4811
4 жыл бұрын
@@SantvaniTrivediMusic ok My fevarit singar
@thummarkajal1787
4 жыл бұрын
Vishavam5634
@maheshmaniya7026
4 жыл бұрын
Mara pan avaj vichar che pan koy madad kar tuj nathi
@jdgaming2949
2 жыл бұрын
@@maheshmaniya7026 Kay વાંધો nay ભાઈ એક દિવસ એવો આવશે કે બધા ને તમારી મદદ ની જરૂર પડશે એટલે ચિંતા છોડી આગળ વધો કેમ કે પહલ આપડે j karvi પડશે બાકી તો સપના આપડા છે એટલે ઉડાન પણ આપડે પોતે જ ભરવી પડશે એ પણ પોતાના દમ પર નય કે બીજા કોક ની આશા યે So keep it up never give up because only you can understand who you are
@sajidhasimbhai2814
4 ай бұрын
2024મા કોણ કોણ આ ગીત સાંભણો છો? હુ જ્યારે પણ સાંભણું છું રિલેક્સ થઈ જાવ છું....
@rajendraparmar4815
3 ай бұрын
me
@Dalwadi-ks5bs
3 ай бұрын
I'm so agree
@user-ub2fg8fi7q
3 ай бұрын
I am listening thia beautiful song
@darmindarajadeja4180
2 ай бұрын
Hu
@godlxrustom5727
3 жыл бұрын
આપણે તો હાવજ ના ગુજરાતથી👑 ધન્યવાદ આટલુ સરસ ગીત એક ગુજરાતી ના સ્વરથી 👌👌👍👍
@omarkhan456
3 жыл бұрын
I dont understand gujarati but no doubt its the sweetest language in india ❤
@millionerboy3996
3 жыл бұрын
Mujhe ye lyrics samaj Nahi ati but fir ve I don't know kiyu iye gana mujhe itni emotional Kar deti Hain and is gane ki tune se mujhe Pyar hogaye and your voice is awesome lots of love from Bangladesh 💖💖💖💖
@majhoyamit225
Жыл бұрын
I dont understand gujarati language because im pilipina..but i love this song... ♥️
@SantvaniTrivediMusic
6 ай бұрын
❤️❤️
@jaineshv
2 жыл бұрын
It is cover song but santvani makes her own...she is known as "vhalam girl" in gujarat... because she adopted it very nicely...i think it is more popular than original...big appreciation to santvani and her efforts ❤️❤️
@SantvaniTrivediMusic
2 жыл бұрын
Thanks 😇🙏🏻
@Akash00010
4 жыл бұрын
ખૂબ જ સુંદર છે આપનો અવાજ , સાથે જે ગુજરાતી ભાષા મા જે કાઠીયાવાડી શબ્દો ની રમઝટ બોલાવી એતો ઓહો હો હો હો હો હો
@RaghavPar94
3 жыл бұрын
I don't understand Gujarati, but this song made me fall in love with the language 💖 You are a wonderful singer & should make more songs for us 😊 God Bless you Santvani 🙏🏻
@sanjaygorasia6859
4 ай бұрын
❤❤heart touching song ❤first time my self heard from some girl😊all time my favourite list from Peterborough Canada
@mahiviratlover4836
3 жыл бұрын
Tamari voice mane bauj game chhe maru FAVROUIT gujarati song chhe😍😍
@jayrabari2205
4 жыл бұрын
Each words of this song touching my heart as well as soul
@SantvaniTrivediMusic
4 жыл бұрын
Thank you 😊
@himanshujanikalavadhimanshuada
4 жыл бұрын
#HIMANSHUJANIKALAVAD
@himanshujanikalavadhimanshuada
4 жыл бұрын
@@SantvaniTrivediMusic #HIMANSHUJANIKALAVAD
@sKumar-sh1dn
2 жыл бұрын
Millions of songs out there, no other song is as soothing as this song. Don't understand gujrati well but that doesn't make it any less soothing and calming.
@jimitdesai1755
2 жыл бұрын
Gujarati songs are better than hindi songs
@anko_mistry
4 жыл бұрын
ભલે નથણી ના લાવો મારી હાતું વાલીદા પણ દલડું ના દઈ આવતા મારા વાલમ વાલીડા આ લાઈન ખુબજ ગમી 😙😙
આ ગીત સોની સમાજ ની મહિલા નો ખોટો વર્ણન થયો છે. તો મહેરબાની કરી ને આ ગીત માં થી સોનારણ શબ્દ કાઢી નાંખો અથવા આખું ગીત ડિલીટ કરી નાખો નહીંતર કાયદેસર ની કાર્યવાહી થશે તેને તમારે નોંધ લેવી. CONTECT TO HARSH IN INSTAGARM:DIVINE_WAZIR
@truthseeker.108
4 жыл бұрын
I was listening to Hollywood music stuff and my mom challenged me to watch the Gujarati music and i accepted and she won ... Wow😍😍😍
@bhavikthanki8821
4 жыл бұрын
Very few are good in Gujarati music rest of all are just noises
@jaynapanchal9516
4 жыл бұрын
Song is pure art
@AjayBhai-xu5zu
4 жыл бұрын
Hi
@christianravikant4441
4 жыл бұрын
Beautiful full song
@christianravikant4441
4 жыл бұрын
😘😘Nice😘😘
@sanjaymalkiya7982
2 жыл бұрын
કૈક યુનિક અવાજ છે આપનો...જેટલી વાર સોન્ગ સાંભળી..વારમ વાર સાંભળ્યા રાખવાનું મન થાય છે..જય જય ગરવી ગુજરાત...બહુજ સરસ અવાજ છે આપનો...બેન
@TiRthTimbadiya
2 жыл бұрын
વાયરા માં ઘોળી ઘોળી તમારી સુગંધ ને હૈયુ મહેકાવ્યું મારું આજ હો વાયરા માં ઘોળી ઘોળી તમારી સુગંધ ને હૈયુ મહેકાવ્યું મારું આજ હો કેસુડા ને ઘૂંટી ઘૂંટી રંગ્યુ આકાશ ને કેવું રુડુ લાગે આજે આભ મેં તો કેટલા શમણાં સજાવ્યા મારી આંખ માં વળતા તમને હવે મોડુ થાય ના હો મેળે થી કંઇ લાવજો મારી હાટુ વાલીડા પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા તમે વ્હાલ નો દરિયો અમે તરસ્યા વાલીડા કે વેલેરા તમે આવજો હો કોઈ સોનારણ તમને મેળે મળી જાય જો રુપાળી વેરણ જોડે આંખો ના માંડજો કોઈ સોનારણ તમને મેળે મળી જાય જો રુપાળી વેરણ જોડે આંખો ના માંડજો મીઠી મીઠી વાતો માં એ તમને ભરમાવશે હૈયુ તમારું તમે ના એને આપજો ભલે નથણી ના લઇ આવો મારી હાટુ વાલીડા ભલે નથણી ના લઇ આવો મારી હાટુ વાલીડા પણ દલડું ના દઈ આવતા મારા વાલમ વાલીડા હો મેળે થી કંઇ લાવજો મારી હાટુ વાલીડા પણ વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા હું પ્રેમ નો માળો તારો ઉડતા પંખીડા કે વેલેરા તમે આવજો હો મારા ચહેરા થી પ્રીત નો રંગ ઉડી જાય ના વળતા તમને હવે મોડુ થાય ના
@sagarbos5751
4 жыл бұрын
I m.maharatrian... doesnt understand laungauge but the melody of the beats my hearts.. lovely singer... wish her all success...
@bittertruth4702
4 жыл бұрын
❤️❤️
@SantvaniTrivediMusic
4 жыл бұрын
Thank you ❤
@suribabugodata4039
3 жыл бұрын
I am student in Abroad and basically from Telugu i dont know the Lyrics.....My Gujarathi Friend plays every day in the morning next to my room this song and unchi talavadi song . And i get interested to listen this song . Later he showed these songs and explained and i really Love ur Voice and this song especially at 2:37-2:47 ❤️❤️❤️❤️❤️ Go on Santvani Trivedi gi .. Keep doing👍👍👍👍👍👍 👍 liked , shared and Subscribed
@SantvaniTrivediMusic
2 жыл бұрын
This comment made my day . Thank you so much 😊
@rameshchadrapatel3448
2 жыл бұрын
Music connect anyone, no need of language...
@Mvlog350
2 жыл бұрын
Chepandi suribabu garu
@motivationsupport609
Жыл бұрын
Music can go Across Borders.. ❤️❤️
@gajendrasinghjanjeela1175
Жыл бұрын
Osam voice
@disweerisingstar
Жыл бұрын
ભલે નથણી ના લઈ આવો મારી હાટું વાલીડા, પણ દલડું ના દઇ આવતા વાલીડા .. હ્રદયસ્પર્શી લાઈન ❤❤❤
@parekhaarti2926
2 жыл бұрын
અદભૂત આવાજ.... You are great and best singar..... મારાં મલકનું ગૌરવ... 👌💐
@r.e.dcreations5374
4 жыл бұрын
I'm south indian but i love this Song,Especially Her Expressions🤗💖
@jogijay7091
4 жыл бұрын
Try to find lyrics nd translate in your native Language.it might be more enjoyable.
@herrypatel5880
4 жыл бұрын
Where r u from bro I like south movie
@r.e.dcreations5374
4 жыл бұрын
@@herrypatel5880 From Andhra Pradesh,💖
@buddhamaitriy3472
4 жыл бұрын
Keep it up
@chandrakantchauhan1783
4 жыл бұрын
@@r.e.dcreations5374 I love andhrapradesh I love Telugu prajalara
@mehulbhaibavaliya8196
4 жыл бұрын
એક મહાન ફિલોસોફરે બહું સરસ કહયૂ છે, જીંદગી એવી રીતે જીવો કે અભિનય હોય,અને અભિનય એવી રીતે કરો કે તે જીવન હોય, તેવો જ તમારો અભિનય હોય છે ..... ભગવાન તમને ખુશ રાખે...
@aatishchadokar4292
2 жыл бұрын
Mai to marathi hu mujhe to gujrati aati bhi nhi phir bhi mujhe ae song sunna psand hai❤💟😍
@prathamshah3140
3 жыл бұрын
Each n every lines r heart touching. Every scene n expressions in song r master piece.... I Luv dis song so much...that I listen daily this twice at night before sleeping...... Amazing voice.... 👌
@pinalshah9377
3 жыл бұрын
p
@yup9507
4 жыл бұрын
વારંવાર સાંભળવાનું મન થાય એવું ગીત છે અને ગીત ના શબ્દો અને અવાજ ની તો વાત જ કંઈક નિરાળી છે...જ્યારે પણ સાંભળું છું ત્યારે એમ જ થાય કે હજુ વધારે એક વાર
@paraskotak535
4 жыл бұрын
યજ્ઞનેશ ભાઈ સો ટકા સાચી વાત કીધી તમે,વારંવાર સાંભળવાનુ મન થાય, એમ લાગે કે આપણે હર પળ આ ગીત ને સાંભળી એનો આનંદ માણીયે.
@sjmathssmartereveryday3965
3 жыл бұрын
Proud to be gujrati
@dhrumilpatel2111
Жыл бұрын
Its too late to comment here, but as a gujarati i have rarely found any rich quality gujarati song . i mostly listen pop and j-pop but after listening this song, damn im fond of it .. keep it up . jay garvi gujarat. ❤💝
@vidyadhere2311
Жыл бұрын
I am from Maharashtra i loved this song very much . I hear your songs vhal no dariyo and manada na meet 3 times a day ❤🥰
@SantvaniTrivediMusic
Жыл бұрын
Thanks for showing love ❤️
@boult99gaming70
3 жыл бұрын
Muje gujrati nhi aati , par sunke sukun milta he❤️ nice song
@mranilmorasiya9425
4 жыл бұрын
એક દમ મસ્ત અવાજ છે બેન તમારો ખૂબ જ સરસ ગીત છે આવી ને આવી પ્રગતિ કરતા રહો મા સરસ્વતી તમને ખૂબ જ આગળ વધારે આવી મારી શુભકામનાઓ 💙
@nafisalaxmidhar1325
2 жыл бұрын
खूब सारा सब अच्छे हो
@lakhubhaiborichaboricha649
2 жыл бұрын
Jjhagafiqskasakakaiiiaaiiaiaiadaaifiaao Issa iaiaiiai data qgadisassssaijidiadssiaidis kass aiaiiaaikskqkeassiaaaiisisisjsjajsjdsidiaiAdaica
@_VIRAJHATHILA_MBBS-
2 жыл бұрын
Today first time i listened this whole song And now i am listening this for 8th time Awesome singing and lyrics 🥰😍❤️ I also proud to be gujarati😊😇
@user-vb8qj7di7u
8 ай бұрын
સોનારણ. જ રસ્તામાં મળી જે ખુબજ મસ્ત છે આ ગીત ને સાંભળતાજ યાદ આવી... ❤
@mrdabhiindia9480
4 жыл бұрын
ખુબ સરસ સોન્ગ છૅ.. સાચાં પ્રેમ ની અભિવ્યત કરતું સોન્ગ, ખુબ સરસ અવાજ છે તમારો.. ઘણા સમય પછી આવું શાત સોન્ગ સાંભળ્યું....... ♥️♥️♥️♥️
@fesalshekh6884
4 жыл бұрын
ગમ્મેતેટલા ઇંગ્લિશ song સાંભળીયે પણ ગુજરાતી લોકગીત આપણા હૃદય ને સ્પર્શ કરે છે. તમે ખુબજ બધા ગુજરાતી લોકગીતો બનાવો એવી શુભકામનાઓ.
@SantvaniTrivediMusic
4 жыл бұрын
Thank You 😊
@mubinmalek5988
3 жыл бұрын
Right bro
@vkumard1320
3 жыл бұрын
Main Rajasthani hu But Mujhe Aapke Song Achhe Lagte Aamtor Par Me South Indian Song ya gujrati song sunta hu Bollywood me Ab Kachra ho gya h
@SantvaniTrivediMusic
3 жыл бұрын
Thank you so much 😊
@minaksirathod3693
3 жыл бұрын
વાહ.... સુપર ગીત માઇન્ડ ફ્રેશ થઈ ગયું મેડમ.
@pinalpanchal7480
4 жыл бұрын
Pan.velera 'tame Aavjo mara ' valam 'valida 💞😍😍 . Amazing gujrati' song 😘💖
@SantvaniTrivediMusic
4 жыл бұрын
Thank you 😊
@TaarikaJoshi
4 жыл бұрын
Hello... I am a Gujarati And I am a singer too.... Please check my channel for Gujarati garaba with 🎸 guitar version here - kzitem.info/news/bejne/xq2onImNsn2Lo5g
@06amitpatel
3 жыл бұрын
એક દમ મસ્ત અવાજ છે , દિલ ને છુઈ લે તેવો અવાજ છે @santvani Trivedi 😍😍😍👌👌👌😘😘😘
@NGSings
3 жыл бұрын
kzitem.info/news/bejne/xYmEt6Cun6anqpg
@prathamjobanputra8416
3 жыл бұрын
I have my results today..listening to your songs is the only way I'm less anxious right now😍😌😍
@sammotionpictures7679
2 жыл бұрын
Love from surat♥️ જય જય ગરવી ગુજરાત. ગુજરાતી કલાકૃતિ ને એક નવી જ ઉંચાઈ પર લઈ જવા બદલ તમારા જેવા કલાકાર નો બહુ બહુ અભિવાદન કરું છું. દરરોજ હું આને લૂપમાં સાંભળું છું અને હકીકત એ છે કે આ ખરેખર અદ્ભુત છે. વહાલ નો દરિયો અને છાનુ રે છપ નુ મારુ સૌથી ફેવરિટ છે. મુસાફરી હોઈ કે કોઈ કૌટુંબિક કાર્યક્રમ હોઈ "વહાલ નો દરિયો" ને યાદ નઈ કર્યુ હોઈ આવું ક્યારે બન્યુ નથી.
@limbachiyajay1058
4 жыл бұрын
I Can Listen This Song For 1 Hours Continuesly. Amazing Voice😇😇😇😇
@laallaal8969
4 жыл бұрын
Recently I heard this song from one of my frd...just searched in KZitem and I got this.... It is just awsmmmmmmmmmmmm,..... Jetlu saru song che etlo j saro avaaaaj .... I am in love with it.... Listening again n again .....it refreshes mind... Lots of love
@chandreshkadia2427
3 жыл бұрын
Wahh!!!! Santvani Mam Tame aapni Gujarati Sanskruti ne Sachvi rakhvana uttam prayatno Karo chho 🙏🙏🙏 Bhagwan Dwarikadhish ane Mar Kuldevi Bahuchar maa Saday Tamari par Krupa banavi rakhe🙏🙏🙏🙏
@harisinh6057
3 жыл бұрын
બહુ જ સારું ગીત છે,સાંત્વની ત્રિવેદીજી તમારો ખૂબ ખૂબ આભાર આવા જ ગીતો અમને સંભળઆવતા રહો
@raghurathod5826
3 жыл бұрын
12e12
@raghurathod5826
3 жыл бұрын
1w
@raghurathod5826
3 жыл бұрын
1234567ui90fye .😙😘😅
@NALINTIWARI
4 жыл бұрын
मुझे बिलकुल समझ नही आ रहा क्या गा रही हो ? पर जो भी है दिल को छू जाता है। बेहतरीन ......
@amitthakor3169
4 жыл бұрын
Samaj ne ke liye gujarati thavu pade🤣
@07ahirprabhu41
4 жыл бұрын
@@amitthakor3169 ha bhai haa
@Anjum_Kadri_21
4 жыл бұрын
Hear a Song "VALAM" From the Movie Made In China.... You Will Get Some Hint of This Song... As It Is Based On This Song's Gujarati Lyrics
@u.kmehata5495
4 жыл бұрын
Vahhh
@kartikchauhan6825
4 жыл бұрын
@@Anjum_Kadri_21 o
@nehagajera4260
3 жыл бұрын
Bhoomi Trivedi, Shantvani Trivedi and Ashvaryaa majumadar the best....
@anmolpalle9517
Жыл бұрын
I don't know Gujarati, but when I feel low i listen this song❤️
@miteshshahmgvcl1298
2 жыл бұрын
તમારો અવાજ સારો છે તમારા આ ગીત થી મેં મારી પ્રેમી કા પૂછી લીધું 50 ટાકા વાત માં હા આવી ગઈ છે
@miteshshahmgvcl1298
2 жыл бұрын
મારુ ગામ પેટલાદ છે તાલુકો પેટલાદ જિલ્લો આનંદ છે
@sunilparmar6097
2 жыл бұрын
👍👍👍👌👌👌👌👌
@krrishpatel2839
3 жыл бұрын
આજે પહેલી વાર આ ગીત સાંભળ્યું અને ખૂબ સુંદર અવાજ ને લીધે એટલું ગમ્યું કે 20થી વધારે વખત સાંભળી લીધું...દલડું ના દઇ આવતા વાળી એક્શન બહુ મસ્ત છે..
@SantvaniTrivediMusic
3 жыл бұрын
Thank you . Vadhu share karjo 🙏🏻
@krrishpatel2839
3 жыл бұрын
You are welcome..Have share Karine su faydo?Mane nathi lagtu ke koi sambhdya vagar Baki hoy....jene Pu6yu a badhaye shambhyu 6 Hu j chhelo hoy avu lage 6....
@mihirsanghvi3279
3 жыл бұрын
Superb because of u all Gujarati language still alive in heart of young generation
@ronakmakwana8090
2 жыл бұрын
an angel come from heaven just to sing this song... 😇😇 Unbelievable voice.. 😇❤
@hardik05021985
2 жыл бұрын
Ma’am your voice is to good .. I don’t know how many times I have heard this song .. lots love ..
@Siddhrajpro
4 жыл бұрын
u r in luv with some...which shown ur words, eyes n style...its feels..its natural.. god bless u..pls shine 4ever...fabulous and tremendous voice....
@dhruvapatel3508
4 жыл бұрын
Each movement of expression perfectly set on lyrics of song which makes song very excellent..The way of expression in song is out of box..
@amipatel8892
3 жыл бұрын
I cannot understand some words in this song but I can feel the emotional feelings in this song and I can see a blurry dark future of me with my soulmate listening to this song while going on a long drive and seeing each other.
@SpiceMagic13masala
2 жыл бұрын
મારી છોકરી ને આ ગીત બોજ ગમે છે. એ પાંચ વર્ષ વી છે.
@manushri39
3 жыл бұрын
Simply obsessed 💕 this song plays role of therapy in frustrating times of exams🥺❤️
@SantvaniTrivediMusic
3 жыл бұрын
Thank you . All the best 🙏🏻
@Youngblood253
3 жыл бұрын
@@SantvaniTrivediMusic aa song nu part 2 lavo😍
@parmarkrupali7108
Жыл бұрын
@@SantvaniTrivediMusic hi
@parmarkrupali7108
Жыл бұрын
@@SantvaniTrivediMusic Tame j so ke koi fake see
@parmarkrupali7108
Жыл бұрын
Chat ma
@shrenikamin2010
4 жыл бұрын
ગીત તો ખૂબ જ સરસ છે અને એની સુંદરતા તમારા મધુરા અવાજ ને કારણે વધારે સુંદર બની ગયું છે. અને તમારું હાસ્ય કોઈને પણ મોહી લે એવું છે. You are my most favourite singer.
@hirenbhalodiya4245
2 жыл бұрын
U really take gujrati songs on a new height.... Especially make new things for youngsters interest......
@sonalvavliya3187
14 күн бұрын
I am from surat and I love this song
@rudrasales275
3 жыл бұрын
Listened this song 2000 times in last 1 month, So Heart touching lyrics and also awesome voice
@rudrasales275
3 жыл бұрын
2 : 41, Awesome expressions
@Hiralmanojbavisiya77
4 жыл бұрын
ખૂબ સુંદર ગાવ છો તમે મેં તમારું આ ગીત લગભગ 150 વાર સાંભળી લીઘું
@SantvaniTrivediMusic
4 жыл бұрын
Thank You 😊
@jayesh.jprajapti6944
4 жыл бұрын
jor dar mara Kane guje chhe ane mane gava no shokh thayo chhe Hu pan calakar banish ek divas tame pan maru git samlsho tame yad karsho ke aa kone gayu ane kone banaviyu. Mavtar SikoTar na mane nu Banavu chhu Ok. Thank you jio 1ooo/- sal
@vrudhidoshi2
2 жыл бұрын
This song has my heart..... What a beautiful song..... Love it 🥰❤
@suzainsadique1404
2 жыл бұрын
Just Imagine Jb Aap Ye Gana Apne Beloved Ko Yaad Kr Ke Sun Rhe Ho To Kiasi Feeling Hogi Woh ? Comment Down In Reply Section. Also Great Voice And Singing Style Santvani Ji And Team. Bihar Se Dehrr Sara Pyaar 😍❤
@rishipatel392
4 жыл бұрын
Wahh su vaat che bou ch Sara's gayu che Jai garavi gujarat ni Like if u r gujarati
@SantvaniTrivediMusic
4 жыл бұрын
🙏🏻
@rishipatel392
4 жыл бұрын
@@SantvaniTrivediMusic ❤👍
@dishantb4222
4 жыл бұрын
What makes her rendition different from original is that her voice is deeper. That makes lyrics absolutely impactful. Though the real winner is fabulous lyrics by Priya Saraiya. Both ladies have rocked it! 👏
@SantvaniTrivediMusic
4 жыл бұрын
Dis Unknown Thank you 😊
@MilavInc
2 жыл бұрын
I m so happy That Gujarati music again touching new heights in New ERA .....
@snehapuri_music_official
2 жыл бұрын
Want to relax in office ,and I started to sing songs,and suddenly I remember you and came hear to listen you!! Ghnu sikhva male che tamara thi dii! Simple inspiration for beginners like me singing career ❤️🎉
@deepbrahmbhatt5816
2 жыл бұрын
100% last line I agreed
@krishilpatel5634
4 жыл бұрын
Ekdam Heart touching geet chhe.
@SantvaniTrivediMusic
4 жыл бұрын
Thank You 😊
@aoyshorjobiswas7266
3 жыл бұрын
Can't understand a single word but the composition touches heart ....also the singer's expressions are so beautiful
@SantvaniTrivediMusic
3 жыл бұрын
Hey thanks !!
@aoyshorjobiswas7266
3 жыл бұрын
@@SantvaniTrivediMusic you are welcome ...take love from Bangladesh
@patelnsure496
Жыл бұрын
MARU NAM HARDIPSINH CHE ANE MARU GAM DHOLERA CHE HU HAL BHAVNGAR RAHU CHU JAY MATAJI.
@hindustanimunda5998
2 жыл бұрын
heart touching song ane tamaro voice 1 dum sweet che ho love you. ❤
@anonymousxx8329
3 жыл бұрын
I don't even know this language🙄 but this 👉song has next level of satisfaction.😇😍😍❤️
@aakashhpatel645
3 жыл бұрын
its Gujarati song😀
@anonymousxx8329
3 жыл бұрын
@@aakashhpatel645 I know it's Gujrati,but I don't understand 🙄🙆
@pradnyajoshi299
3 жыл бұрын
Yes because it is Gujarati song
@sheetalpatel4366
3 жыл бұрын
Such a beautiful song like it very much... i proud to i am a gujrati.. i like this lyrics and your voice is too good mam... lots of love from patan...😘😍😍❤️❤️❤️
@SantvaniTrivediMusic
3 жыл бұрын
Thank You Sheetal ❤️
@sanjaypatelsanju5147
Жыл бұрын
You are gujrati singer Sheetal patel?
@daveshruti5212
Жыл бұрын
વાહ.... શું શબ્દ છે...વારી જાઉં બાપ વારી જાઉં
@shirishviradiya8326
Жыл бұрын
દરેક શબ્દ અદભુત છે.... એક એક શબ્દ લાગણી રજૂ કરે છે... દિલ થી... 👍🏻
@ganeshparmar162
4 жыл бұрын
We r proud of you sister.. ur best singers .
@nikitadoshi6239
3 жыл бұрын
This is world best song.....❤❤❤
@palaksharma4331
2 жыл бұрын
Palak loves sagar always🥰😘😘😘😘
@kirtibarot4059
2 жыл бұрын
ખૂબ સુંદર ગીત, ગવૅ છે ગુજરાતી છુ, ખૂબ ખૂબ આભાર આટલા સુંદર ગીત માટે Santvani Trivedi
@stavanmacwan450
4 жыл бұрын
A song made for soul. From a beautiful soul. 💞💝
@SantvaniTrivediMusic
4 жыл бұрын
Thank You 😊
@Nishit9924
3 жыл бұрын
I feel i m in Cloud 9 feelings everytime When i m listening your songs Loveee Your voice & Loveee Youuu too ♥️🌈♥️🌈
@dvishnubhaijoshi1406
2 жыл бұрын
આ ગીત વિશે લખવા અમારી કલમ વામણી પડે ,જેટલી વાર જોઈએ એટલે નવું જ લાગે, ગરવા ગુજરાતનુ ગરવુ નજરાણું એટલે આ ગીત .
@nidhishridesai8352
3 жыл бұрын
Dieing to come to gujarat💙🌏 it feels like home wherever I think of gujarat🌏💙
@nareshdesai8583
4 жыл бұрын
“I don’t know what to say. You make me speechless. Your voice just gives me this feeling I can’t explain.
@SantvaniTrivediMusic
4 жыл бұрын
Thank You 😊
@niralijogani8439
4 жыл бұрын
I think you have to learn gujarati because in gujarati language lots of songs like that
@AnilVerma-ff5lz
4 жыл бұрын
I am from Rajasthan, my gf is gajju, she explained me song, the song has explained love in good way. Tons of love. God bless you
@makvanadinesh3
4 жыл бұрын
Hii
@bharatgirigoswami3868
2 жыл бұрын
Khare khar Ben Tamara all song sambhali man saant Thai jaay che I like your all songs and thanks for giving best songs in Gujarati
@DaniyaVishal
2 ай бұрын
Nics❤❤
@pulkidmewada7174
4 жыл бұрын
I don't know why but I am in love with this song. Everytime while going to sleep I listen this song.
Пікірлер: 9 М.