નમસ્કાર મારું નામ છે ચિરાગ ચૌહાણ
મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે.
Video Record Date - September 2023
સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલ[૩]ને સમર્પિત ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે 3.2 km (2.0 mi) દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટર છે અને તે ૧૨ ચોરસ કિ.મી. વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે.[૪] ૧૮૨ મીટરની ઊંચાઇ, જેમાં ૧૫૭ મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની ૨૫ મીટર ઊંચાઈ સામેલ છે[૫], સાથે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
આ સ્મારકની જાહેરાત ૨૦૧૦માં કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા આ સ્મારકનો પ્રારંભિક કુલ ખર્ચ ₹૩,૦૦૧ crore (US$૩૯૦ million) અંદાજવામાં આવ્યો હતો. ઓક્ટોબર ૨૦૧૪માં લાર્સન અને ટુબ્રોએ બાંધકામ, રચના અને જાળવણી માટે સૌથી નીચી રકમનું બિડ કર્યું હતું અને કરાર જીત્યો હતો, જે ₹૨,૯૮૯ crore (US$૩૯૦ million) હતો. સ્મારકની મૂર્તિની ડિઝાઇન રામ વી. સુથાર દ્વારા કરવામાં આવી હતી. ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ[૭] બાંધકામ શરૂ થયું હતું અને મધ્ય ઓક્ટોબર ૨૦૧૮માં બાંધકામ પૂર્ણ થયું હતું. ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિ પર ભારતના ૧૪મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેનું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું.
મને નવી નવી જગ્યાએ ફરવાનું ,તેનો ઈતિહાસ જાણવામાં અને તે દરેક માહિતી તમારી સુધી પહોચતી કરવામાં આનંદ થાય છે. મારી ચેનલ પર તમને અદ્ભુત અને નવી જ માહિતી જાણવા મળશે તો આપ સૌ મારા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને SUBSCRIBE કરી નાખો.
Video Editor - Ravi Vaghela
Music - 🔻
Song: Notiluz - Serenade
Music provided by Vlog No Copyright Music.
Video Link: bit.ly/471gDkY
/ @muhanz
• (No Copyright) Cinemat...
🔻
"Jonny Easton - Purpose" is under a Creative Commons (BY-NC 3.0) license:
creativecommons.org/licenses/...
/ jonnyeaston
Music powered by BreakingCopyright:
• ♾️ Free Piano Music For KZitem - "Pu...
🔺
---------------------------------------------------------------------------------------------------
✉ Business Inquiries, Sponsors & Collaboration email: riderchigs@gmail.com
Chirag Instagram - / riderchigs
Facebook - facebook.com/profile.php?...
Copyright Disclaimer: - Under section 107 of the copyright Act 1976, allowance is mad for FAIR USE for purpose such a as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statues that might otherwise be infringing. Non- Profit, educational or personal use tips the balance in favor of FAIR USE.
#ahmedabad #arnej #butbhavani #temple #vlogrider #riderchigs #bikerider #gujarativlog
#gujarati #gujaratiwedding #pakkogujarati #gujaratishayari #gujaratibablo #gujaratifood #gujaratisuvichar #gujaratiquotes #gujaratishayri #gujaratifilm #gujaratibride #gujarativato #gujaratisong #gujarati_quotes #gujaratimovie #gujaratiwriter #gujaratikalakar #gujaratijokes #gujaratis #gujaraticinema #gujaratijalsa #dilthigujarati #gpsc_gujarati #gujaratifilms #gujaratithali #gujaraticomedy #gujaratimemes #gujaratipoem #dilthiigujarati #gujaratimovies #gujaratistatus #gujaratisongs #gujarati_tiktok #gujarati_shayar #gujaratisayari #gujaratiquote #gujaratimotivation #gujaratikavita #kesariyo_gujarati #gujaratilove #youtube #youtuber #instagram #music #love #spotify #tiktok #follow #like #explorepage #youtubers #youtubechannel #gaming #twitch #video #instagood #hiphop #memes #viral #subscribe #gamer #rap #facebook #explore #ps #art #soundcloud #k #artist #trending #gujarativlog #riderchigs #gujarat #ahmedabad #bhaylamogaldham #mogaldham #summer #vlogrider #gujaratirider #chigs #bikerider #vadodar #surat #gandhinagar #rajkot #dwarka #salangpur #salangpurdham_hanumanji #kamiyala #hanumanji #hanuman #gujarativlog #bikerider #riderchigs #ravieditor #kashtbhanjan #kashtabhanjandev #botad #botadnews #statueofunity #statueofunitytourism #statueofunityadventures #thestatueofunity #statueofunity2018 #kanchanagangainstatueofunity #statueofunitygang #statueofunityðÿ #ravibagodariya #bharuch #sardarpatelstatue #kevadiya
Негізгі бет વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા | STATUE OF UNITY | સ્ટેચ્યુ ઓફ યુનિટી |
Пікірлер: 32