વર્ષોથી વિદેશમાં રહેતા ગુજરાતીઓ બને ત્યાં સુધી ઈન્ડિયન સિટીઝનશિપ જાળવી રાખવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ અમુક સંજોગોમાં તેમને સિટીઝનશિપ સરેન્ડર કરી પોતે જે દેશમાં સેટલ થયા હોય ત્યાંના સિટીઝન બનવું પડે છે. જોકે, આ કામ કરવામાં જો થોડી પણ ગફલત થઈ જાય તો કેવા હેરાન-પરેશાન થવાનો વારો આવે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો આફ્રિકન દેશ યુગાન્ડામાં રહેતા એક અમદાવાદીએ IamGujarat સાથે શેર કર્યો છે.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp.com/Hjwo7YqSPxS...
Негізгі бет વિદેશની ધરતી પર લાંબુ વિચાર્યા વિના જ ઈન્ડિયાની સિટીઝનશિપ સરેન્ડર કરી લાંબા ફસાયા એક ગુજરાતી
Пікірлер: 23