સામાન્ય રીતે મહિલાઓને અબલાઓ સમજવામાં આવે છે ,તેમાં પણ મહિલા ગામડામાં રહેતી હોય અને ઓછુ અક્ષરજ્ઞાન ધરાવતી હોય ત્યારે તેની હાલત દયનીય બની જતી હોય છે.જો કે આ મહિલાઓ થોડી દીર્ઘદ્રષ્ટિ અપનાવે તો તેઓ પણ લાખોનો આવક મેળવી શકે છે.....ગાંધીનગર જીલ્લાના પ્રતાપપુરાના માલતીબહેન ચૌધરી વર્ષે ૧૦ લાખના દૂધનું ઉત્પાદન કરે છે.તો માણસા તાલુકાના ચરાડાના માલતીબહેન વાર્ષિક ૪૦ લાખનું દૂધ ઉત્પાદન કરે છે....આ બહેનો પોતાની આવડતના જોરે આજે IIMના વિદ્યાર્થીઓથી વધુ આવક મેળવી રહે છે.
Негізгі бет VTV - KHETI , ANIMAL HUSBANDRY BY ILLITERATE WOMEN - PART 1
Пікірлер: 7