જય હિન્દ નમસ્કાર મિત્રો આ છે અંબાજી ખાતે આવેલું માંગલ્ય વન અહીં અનેક પ્રકારના વૃક્ષો આપણને જોવા મળે છે અને અહીં એક સરસ મજાનું ગાર્ડન આવેલું છે ત્યાં પરિવાર સાથે અને બાળકો સાથે રજાના દિવસમાં આપણે સમય પસાર કરી શકે છે અને અહીં ગાર્ડનમાં અનેક વૃક્ષો નાના નાના પુલ અને પાણી હોવાના કારણે સંપૂર્ણપણે પ્રાકૃતિક દ્રશ્ય કરવું થાય છે અહીં સવારે અને સાંજે શાંતિપૂર્ણ માહોલમાં પક્ષીઓનો ખૂબ જ સરસ મજાનો અવાજ આપણને સાંભળવા મળે છે આખો વિડિયો જોવા વિનંતી અને આપ ક્યાંથી છો તે કોમેન્ટમાં અમને જણાવજો આવા કોઈપણ વિસ્તારના સ્થળો હોય તો પણ અમે ત્યાં જઈ અને વિડિયો બનાવી લોકો સુધી પહોંચતા કરશો આપ અમને એ પણ કોમેન્ટમાં જણાવશો જય હિન્દ જય ભારત વંદે માતરમ જય સીયારામ જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ જય બજરંગ બલી
Негізгі бет આવું જંગલ નહીં જોયું હોય....
Пікірлер: 3