પરેશ ભાઈ ની વાત બધી સાચી છે ખેતરે પાવડો ઉપાડે તો ખબર પડે 👍🙏 ગામ એ ગામ 🙏👍
@dpatel1382
9 күн бұрын
વાહ પરેશભાઈ ખેડૂતનુ દર્દ તમને સમજાય છે.તેથી અમને આનંદ છે.
@ratubhairathavi8840
8 күн бұрын
પરેશ ભાઈ આપ ખેડુત ના ભગવાન બરાબર છો ભાઈ તમે ગમે તૈમ સરકાર ને સમજાવ છો પણ નથી સમજની કારણ સરકાર ને કાન સેજ નય
@MukeshtMakavana
8 күн бұрын
😊@@ratubhairathavi8840
@madhabhaipatel8555
9 күн бұрын
ખુબ સાચી વાત છે પરેશભાઈ ખેડૂતો માટે સરકાર દ્વારા સાચો વળતર નથી મળતો
@sonagarajignesh7821
9 күн бұрын
પરેશભાઈ ની સાચી વાત છે
@himatchakani1821
8 күн бұрын
પરેશભાઈ ને નિર્ભય ન્યુજમાં બોલાવવા બદલ ગોપીબેન નો આભાર.પરેશભાઈ ખેડૂતોના મ્હિસા છે
@sureshghiyal1813
8 күн бұрын
પરેશ ભાઈ તમે ખેડૂત માટે જે વાતો કરોછો પરેશ ભાઈ તમે એક એવા યોધ્ધા છો જેમ ને હુ ખેડૂત યોધ્ધા નામ આપીસ ખૂબ ખૂબ આભાર પરેશ ભાઈ
@shaileshmakvana6275
9 күн бұрын
પરેશ ગોસ્વામી તો પરેશ ગોસ્વામી છે જય માતાજી 🙏🏻🙏🏻
@faljibhaichaudhary8282
9 күн бұрын
બિલકુલ સાચી વાત કહી રહ્યા છે પરેશભાઈ
@MansukhbhaiKhunt-kv9bi
9 күн бұрын
5:47 જય શ્રી કૃષ્ણ પરેશ ભાઈ રાજકોટ તાલુકાના ફાડદંગ થી મનસુખ ભાઇ કરમશી ભાઈ ખૂંટ
@NavajiThakar
8 күн бұрын
ખડુતનિ વાચા બદલ આભાર પરેશ ભાઈ
@HarishBhutani-eg3of
8 күн бұрын
ખરેખર પરેશભાઇ ની વાત એકદમ સાચી છે ❤❤❤
@HarishBhutani-eg3of
8 күн бұрын
પરેશભાઈ ને મારા ધન્યવાદ છે ❤❤❤
@BhojabhaiJiladiya
9 күн бұрын
જય માતાજી પરેશભાઈ ને બેન ને ખૂબ ખૂબ અભિનંદન જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સેદરડા મારા ખેતરમાં મધવંતી અને ઓઝત બે નદી નું પાણી પાંચ ફુટ પાંચ દિવસ સુધી પાણી ચાલ્યુ આઠ વિધાનુ મગફળી વાવેતર ચૌદ મણ કર્યુ 2100 રૂપિયા નું મણ વાવ્યું વાવેતર ફેલ થયું છે
રાઘવજીભાઈ હાલી શકતા નથીને ખેતી ક્યાંથી કરે ખેડૂત ને નામે મજા કરે
@user-sk8oi5en6z
8 күн бұрын
પરેશભાઈ ખેડુતો માટે સારી વાત કરી છે અને બિજુ તો મારું તો એવું માનવું છે કે બીજા રાજ્યોમાં જો દેવામાફ. થાય છે તો ગુજરાત કેમ નહીં નરેન્દ્ર ભાઇ મોદી અને આનંદીબેન પટેલ. જેવા મુખ્યમંત્રી મલતા નથી જ્યારે નરેન્દ્ર ભાઈ દિલ્હી ગયા છે ત્યારે કરી ને કોઈ પણ નેતા પ્રજા ની પડી નથી જ્યારે ચુંટણી સમય આવે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ દેશ માટે આ કામ કયું મોદી સાહેબ તો બહુ સરસ કામ કરે છે ગુજરાત ના નેતા એ સુ કયું
@Ajaym34gaming
8 күн бұрын
💯 sachi vat se paresh bhai ni kheduto ne valter aapvu j padse
@AvThakor-m8i
7 күн бұрын
ખુબ.સરસ
@user-tm2km8px7b
9 күн бұрын
💯 % sachi vat 6e
@navinchudasama6180
7 күн бұрын
સાહેબ તમને selute se
@sanjaymakvana3471
7 күн бұрын
પરેશ ભાઈ ની 1000 વાત સાચી છીએ..
@JentiMakvana-io7fw
9 күн бұрын
બાપાસીતારામ
@dilipgohil9970
8 күн бұрын
jay mataji pareshbhai g 🌹🌹🌹
@PramukhClinical-el7kc
8 күн бұрын
પરેશભાઈ શરશ
@mahipatdabhi3266
8 күн бұрын
100%Sachi vaat
@kidechaashish8878
8 күн бұрын
વા પરેસભાઈ વાત સાસિ
@padhiyarpatubha8329
9 күн бұрын
👍
@ashvinbhaimakvana6061
9 күн бұрын
પરેશ ભાઈ સાસી વાત છે ચોટીલા તાલુકાનુ ગુંદા
@kdgidiya4809
9 күн бұрын
Kcc bank loan nu 4 % vyaj Gujarat sarkar last two year thi rebate nathi malyu.
@milesurmeratumhara4813
8 күн бұрын
Wah.. bilkul sahi kaha.
@Vishal.Bhai.1201
9 күн бұрын
જય માતાજી પરેશભાઈ ❤
@AvThakor-m8i
7 күн бұрын
ખુબ.સરસ❤ 19:10 19:12 19:14
@ઈશ્વરભાઈચૌધરી-ય3ર
9 күн бұрын
👏💪👌વાહ પરેશભાઈ વાહ
@himatsinhjadeja5858
9 күн бұрын
વા પરેશભાઈ સાચી વાત કરી તમે
@ajaybuchiya5457
8 күн бұрын
Very nice
@RasuRathva-k3w
9 күн бұрын
અમારા વિસ્તારોમાં મહિના થી, વરાપ નથી,, 8:36
@nadodaravi9520
8 күн бұрын
પાટણ જિલ્લામાં પણ પુર જેવી સ્થિતિ સે પાક નિષ્ફળ ગયો સે સમી તાલુકાના વિસ્તારો માં ખૂબ પાણી સે
Пікірлер: 173